________________
११९८
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता च स्वहेतुसामर्थ्यतस्तत्सिद्धिः, तत्राप्युक्तदोषानतिवृत्तेः । न च तत्रापि स्वहेतुसामर्थ्यमेव परिहारः, तुल्यदोषतयोपघातात् । न चानादिहेतुपरम्परा उपघातत्राणम्, अत एव हेतोः,
... ... ચાલ્યા .... कुरादिजननस्वभावतया तदुपलम्भ एव-अङ्कुराधुपलम्भ एव, उपाय इति वर्तते । कुत इत्याह-सर्वथाऽवध्यभावे तत् तत्स्वर्भावताऽसिद्धेः-बीजादेरङ्कुरादिजननस्वभावताऽसिद्धेः । न च स्वहेतुसामर्थ्यतस्तत्सिद्धिः-तत्तत्स्वभावतासिद्धिः । कुत इत्याह-तत्रापि-स्वहेतुसामर्थ्य उक्तदोषानतिवृत्तेः कारणात् । न च तत्रापि-अधिकृतहेतुसामर्थ्य स्वहेतुसामर्थ्यमेव परिहारः
ના અનેકાંતરશ્મિ તે સામર્થ્યજ્ઞાનનો ઉપાય કેમ ન મનાય? (બીજ અંકુરજનનસ્વભાવી છે, તેનાથી અંકુરાની ઉત્પત્તિ થાય છે. તો આ ઉત્પત્તિ, બીજમાં તેવા અંકુરજનનસામર્થ્ય વિના ન જ હોય. એટલે આ અંકુરાના સાક્ષાત્કારને આધારે અનુમાન થાય છે કે, બીજમાં તેવું સામર્થ્ય છે જ.) આમ, સામર્થ્યજ્ઞાનનો ઉપાય
| (આ અર્થ વ્યાખ્યાના આધારે કર્યો છે, વ્યાખ્યાકારે તદુપલંભનો અર્થ અંકુરાદિનો ઉપલંભ કર્યો છે, પણ હકીકતમાં અહીં બીજાદિનો ઉપલંભ હોવો જોઈએ. અંકુરજનનસ્વભાવરૂપે જ બીજની ઉપલબ્ધિ એ સામર્થ્ય જ્ઞાનનો ઉપાય છે. કુંત્યર્થ હવે સ્યાદ્વાદી ઉત્તર આપે છે.)
સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે જો સર્વથા અવધિનો અભાવ હોય (અર્થાત્ કારણમાં શક્તિરૂપે પણ કાર્યનું અસ્તિત્વ ન હોય) તો તો તે બીજાદિનો અંકુરજનનસ્વભાવ સિદ્ધ થાય નહીં.
(૪૯) બૌદ્ધ : પોતાના હેતુનાં સામર્થ્યથી જ, તે કારણમાં તેવો અંકુરજનનસ્વભાવ છે – એમ અમે પૂર્વે કહ્યું જ છે. પછી તો તે સ્વભાવની સિદ્ધિ થઈ જાય ને?
સ્યાદ્વાદિઃ પણ તે હેતુમાં પણ, પોતાના કાર્યને (=અંકુરાના કારણરૂપ બીજરૂપ કાર્યને) આવા સ્વભાવે (=અંકુરજનનસ્વભાવે) ઉત્પન્ન કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? એટલે એમાં પણ આ પ્રશ્ન તો ઊભો જ રહેશે. (તે દોષનું ઉલ્લંઘન થઈ શકે નહીં.)
- વિવરમ્ .... 22. તત્તવમાતારિરિતિ | તસ્ય-વીઝાસ્તવમાતા-3 રાવનનનસ્વમાવતા તસ્યા: સિદ્ધિ: ||
જ આવા પુષ્કળ પદાર્થોથી પ્રાય: એ નિશ્ચિત થાય છે કે, વ્યાખ્યા સ્વોપજ્ઞ નથી, પણ કોઈક અજ્ઞાતકર્તક છે.
* કાર્યનું શક્તિરૂપે અસ્તિત્વ હોય, તો માની શકાય કે કારણમાં પ્રતિનિયત અંકુરજનનસ્વભાવ જ છે. પણ જો અંશતઃ પણ અસ્તિત્વ ન હોય, સર્વથા અસતું હોય, તો તેવા અસતુ તો ઘણા બધા પદાર્થો છે અને તો તેનાથી પ્રતિનિયત અસતની જ ઉત્પત્તિ સંગત થાય નહીં.
૨-૨. ‘માવતાસિદ્ધ ' કૃતિ પૂર્વમુદ્રિતપાઢ:
રૂ. પૂર્વમુદ્રિતે ‘સિદ્ધ' ત્યશુદ્ધપાઠ:, a N-Jતપાઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org