________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२१२ भाविनो ज्ञानस्य विषयात् तदाभता नेन्द्रियान्न मनस्कारात्, इन्द्रिया विषयग्रहणप्रतिनियमो नान्यतस्तस्यैव मनस्काराद् बोधरूपता, न परतः । न च कारणव्यापारविषये नानात्वेऽपि
विशेषाणामिति । एतदेव भावयति यथेत्यादिना । यथा विषयेन्द्रियमनस्कारबलभाविनो ज्ञानस्य बलं-सामर्थ्य विषयात् तदाभता-तदाकारता, नैन्द्रियान्न मनस्कारात् तदाभता, इन्द्रियाद् विषयग्रहणप्रतिनियमो रूपाद्यपेक्षया, नान्यतः-विषयादेः तस्यैव-विज्ञानस्य मनस्कारात् समनन्तराद् बोधरूपता, न परतः-इन्द्रियादेः । न च कारणव्यापारविषये
- અનેકાંતરશ્મિ છે. આ જ વાતને ભાવનાપૂર્વક જણાવે છે –
જ્ઞાન” રૂપ કાર્ય, (૧) રૂપાદિ વિષય, (૨) ચક્ષુ-આદિ ઇન્દ્રિય, (૩) મનસ્કાર=ઉપાદાનભૂત જ્ઞાનક્ષણ.. આ બધા જુદા જુદા કારણોનાં સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. તો પણ કાર્યગત વિશેષો, અમુક પ્રતિનિયત કારણથી જ જન્ય હોય છે. જુઓ -
(૧) જ્ઞાનમાં જે “વિષયાકારતા' (ઘટાદિ પ્રતિનિયત વિષયનું આકાર આવવાપણું) છે, તે વિશેષ માત્ર વિષયરૂપ કારણથી જ વિરચિત છે. (અર્થાતુ, પ્રતિનિયત વિષયને કારણે જ તેમાં વિષયાકારતા આવે છે.) બાકી એ વિષયાકારતા, ઇન્દ્રિયથી પણ નથી આવતી ને મનસ્કારથી પણ નથી આવતી.
(૨) જ્ઞાનમાં જે વિષયગ્રહણપ્રતિનિયમ” (કચક્ષુજ્ઞાનથી માત્ર રૂપવિષયનું ગ્રહણ થવું, શ્રોત્રજ્ઞાનથી માત્ર શબ્દરૂપ વિષયનું ગ્રહણ થવું... ઈત્યાદિરૂપે વિષયગ્રહણની નિયતતા) છે, તે વિશેષ, માત્ર ઇન્દ્રિયરૂપ કારણથી જ વિરચિત છે. (અર્થાત્ ચક્ષુ-આદિ ઇન્દ્રિયોને કારણે જ તે તે જ્ઞાનો પ્રતિનિયતરૂપે રૂપાદિનું ગ્રહણ કરે છે.) બાકી એ વિષયગ્રહણપ્રતિનિયમ, વિષયથી પણ નથી થતો ને મનસ્કારથી પણ નથી થતો.
આમ, જુદા જુદા કારણો થકી, કાર્યસ્વભાવમાં, જુદા જુદા વિષયાકારતાદિરૂપ) વિશેષો આવે છે અને તે વિશેષો પરસ્પર-અસંકીર્ણ જ માનવા રંહ્યા. (કારણ કે તેઓ જુદા જુદા કારણથી જન્ય છે. કારણભેદથી કાર્યભેદ.)
પ્રશ્નઃ કાર્યસ્વભાવમાં રહેલ વિષયાકારતાદિ વિશેષ; જે જુદા જુદા કારણવ્યાપારનો વિષય છે (અર્થાત્ જુદા જુદા કારણોથી જન્ય છે), તે જો ભિન્ન ભિન્ન હોય, તો કાર્યના સ્વભાવનો ભેદ
જ અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, બૌદ્ધ અનેક કારણજન્ય અનેક વિશેષો માને છે, પણ તે એક જ કાર્યસ્વભાવના અનેક વિશેષો માને છે. અર્થાતુ કાર્યસ્વભાવ તો એક જ છે, માત્ર જુદા જુદા કારણોથી તેમાં જુદા જુદા વિશેષો થાય છે... (બાકી જો તે જુદા જુદા વિશેષરૂપે કાર્યના જુદા જુદા સ્વભાવ કહો, તો તો તેના એકાંત-એકસ્વભાવી મતનો વિલોપ થાય.)
રૂ. ‘વિષયનાનત્વે' ત -
૨. “ભાવિનો વિજ્ઞાની' તિ -પઢિ: ૨. “મનારોકોધ' તિ -પાઠ: ૪. ભાવિજ્ઞાની' રૂતિ ટુ-પ8: I 4. “ન્દ્રિયામન' રૂતિ ટુ-પ8: I
પઢિ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org