________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता ।
११९०
एव न कार्यसंश्लेषाभावतः कारणस्य निरवधिकसामर्थ्यदोषः हेतुपरम्परातस्तस्यैव तथास्वभावत्वादिति ॥ (४०) किञ्च कारणस्य कार्यस्वभाववियोगादेव कारणत्वव्यवस्थितिः।यदि हि कार्यस्वभावसम्बद्धं कारणं भवेत् तदा कार्यमपि कारणवन्निष्पन्नमेव । इति किं कुर्वत् कारणं स्यात् ? किञ्च क्रियमाणं कार्यमिति व्यतिरिक्तावधि
प्रक्रमात् कार्यादेरिति, अत एव न कार्यसंश्लेषाभावतः कारणस्य निरवधिकसामर्थ्यदोषः, हेतुपरम्परातस्तस्यैव-कारणस्य तथास्वभावत्वात्-विशिष्टकार्यजननस्वभावत्वादिति ॥ ____ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च कारणस्य कार्यस्वभाववियोगादेव किमित्याहकारणत्वव्यवस्थितिः । यदि हि कार्यस्वभावसम्बद्धं कारणं भवेत् तदा-तस्मिन् काले कार्यमपि कारणवन्निष्पन्नमेव । इति-एवं किं कुर्वत् कारणं स्यात् ? न किञ्चिदपीत्यर्थः ।
... અનેકાંતરશ્મિ જ હેતુવિનાનું કાર્ય કાંતો આકાશની જેમ સદા સત્ માનવું પડે અથવા તો ખપુષ્પની જેમ સદા અસત્ માનવું પડે.) તેથી તે અનાદિ હેતુપરંપરા; જેનાથી પ્રતિનિયત સામર્થ્ય સિદ્ધ થાય, તે માનવી જ રહી.
એટલે જ તમે જે કહ્યું હતું કે, - “કાર્યની સાથે સંશ્લેષ ન રહેવાથી, કારણનું સામર્થ્ય નિરવધિક ( પ્રતિનિયત કાર્યની સાપેક્ષતા વિનાનું) બની જશે” – તે દોષ પણ રહેતો નથી, કારણ કે પોતાની પૂર્વ-પૂર્વની હેતુપરંપરાથી, તે કારણનો જ તેવા વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે. (આશય એ કે, કારણમાં સ્વહેતુપરંપરાથી તેવો સ્વભાવ ઊભો થાય છે અને તેથી તેનું સામર્થ્ય અમુક પ્રતિનિયત કાર્ય કરવા જ નિયમિત છે.) તેથી તેનું સામર્થ્ય નિરવધિક નહીં રહે.
(૪૦) બીજી વાત, કારણ પણ કાર્યસ્વભાવના વિયોગથી જ “કારણ” તરીકે વ્યવસ્થાપિત થાય છે. (આશય એ કે, તમે કારણમાં કાર્યનું શક્તિરૂપે અસ્તિત્વ માનો છો, અર્થાત્ કારણમાં કાર્યને સંલગ્ન માનો છો, પણ તેવું માનવામાં તો તે કારણ જ ન રહે. આ જ વાત જણાવે છે –).
જો કારણ કાર્યસ્વભાવની સાથે સંલગ્ન હોય, તો તો કારણની જેમ, તે વખતે તેની સાથે સંલગ્ન કાર્ય પણ થઈ જ ગયું માનવું પડશે. (પૂર્વક્ષણ કારણ છે અને તે કાર્યસ્વભાવથી સંલગ્ન છે. એટલે કાર્યસ્વભાવ પૂર્વક્ષણે પણ છે જ અને તો કાર્ય પૂર્વે જ નિષ્પન્ન થઈ ગયું.) તો હવે તે શું કરતું “કારણ” બને ?
(ભાવ એ કે, કંઈક કરે તો તે કારણ કહેવાય. હવે જે કરવાનું હતું, તે કાર્ય તો નિષ્પન્ન થઈ જ ગયું છે અને તે સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી. તેથી હવે જો તે કંઈ ન કરે, તો તે “કારણ” જ કહેવાય નહીં.)
૨. “áસ્નેપમાવત:' રૂતિ -પઢિ:
૨. ‘
ળવશાન્નિષ્પન્ન' ત ટુ-પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org