________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
११८६
.......
मार्थतोऽसत एव सद्भावापत्तिः, अपरस्य तथाभाविनोऽभावात्, सा चायुक्ता निरुपाख्यस्य खरविषाणादेरिव जन्मार्थविशेषायोगात्, अन्यथा सर्व एवासन्तः यतः कुतश्चिज्जन्मा
...... ...... व्याख्या .................. हेतुनिवृत्तावेव तदनन्तरभावित्वे-हेत्वनन्तरभावित्वे (तस्य-) फलस्य परमार्थतः असत एव सद्भावापत्तिः । कथमित्याह-अपरस्य-कस्यचित् तथाभाविनः फलतया भाविनोऽभावात् । सा चायुक्ता असत एव सद्भावापत्तिरिति निरुपाख्यस्य खरविषाणादेरिवेति निदर्शनं, जन्मार्थविशेषायोगादिति युक्तिः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथा सर्व एवासन्तः
................ मनेतिरश्मि. ..... નિવૃત્તિ થયે જ હેતુના અનંતર =પછી) તરત જ ફલભાવની સિદ્ધિ થવી. આમ, હેતુના નાશમાં જ ફળભાવની સિદ્ધિ થાય છે. (એટલે હેતુનો અન્વય માનવો બિલકુલ યોગ્ય નથી.)
(3७) स्याद्वाही : तमारी भावात ५९॥ ५२।५२ नथी, ॥२९॥ 3 मामा भने घोषो मावे छे. તે આ પ્રમાણે – જો હેતુની નિવૃત્તિ થયા પછી જ, ત્યારબાદ અનંતર ફળ ઉત્પન્ન થતું હોય, તો ફળ તો અસતમાંથી જ થયું... (અર્થાત્ અસતમાંથી જ સરૂપ ફળ થવાની આપત્તિ આવે)
(આશય એ કે, જો કારણની સર્વથા નિવૃત્તિ થયે જ કાર્યસત્તા માનવાની હોય, (તો હવે કારણ તો કાર્યરૂપે પરિણમશે નહીં અને) તો અભાવને છોડીને બીજી કોઈ વસ્તુવિશેષ રહી નહીં, કે જે કાર્યરૂપે પરિણમે... એટલે સામર્થ્યથી એવું ફલિત થાય કે, પૂર્વે અસત્ જ હમણાં સત્ થયું અને તો અસદ્ જ સરૂપે થવાની આપત્તિ આવશે જ.)
પણ તુચ્છ એવા ખરવિષાણાદિની જેમ, જન્મરૂપ અર્થવિશેષ ન ઘટવાથી, તે અસનું સરૂપે થવું બિલકુલ યોગ્ય નથી. (ભાવ એ કે, તુચ્છ-અભાવરૂપ અસનો જન્મરૂપ અર્થ ન ઘટે, નહીંતર તો તુચ્છ એવા વંધ્યાપુત્રાદિનો પણ જન્મ માનવો પડે. તેથી તેવા અસનું સત્ થવું, જન્મ થવો સંગત नथी.)
... .... विवरणम् ........ 16. अपरस्य कस्यचित् तथाभाविनः फलतया भाविनोऽभावादिति । सर्वथा कारणनिवृत्तौ कार्यसत्तायामङ्गीक्रियमाणायां नास्त्यभावमपहाय अपर: कश्चिद् वस्तुविशेषो य: कार्यरूपतया परिणतिं लभत इत्यर्थः । अत: सामर्थ्यादसत एव सद्भावापत्तिरायाता ।।
17. जन्मार्थविशेषायोगादिति । जन्म-उत्पाद: तल्लक्षणो योऽर्थविशेष:-धर्मभेदरूपस्तस्याभावादभावस्य-तुच्छरूपस्य ह्यभावस्य नास्ति जन्मलक्षणार्थविशेषः । अन्यथा वान्ध्येयादीनामपि जन्म स्यात् ।।
१. 'असत्य एव' इति ङ-पाठः । 'सत्ताम्' इति पाठः, अत्र N-प्रतानुसारेण ।
२. पूर्वमुद्रिते 'निर्वृत्तौ' इति पाठः, अत्र N-प्रतानुसारेण । ३. पूर्वमुद्रिते ४. पूर्वमुद्रिते 'दलक्षणो' इति पाठः, अत्र N-प्रतानुसारेण ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org