________________
(ષષ્ઠ:
ત
११८५
अनेकान्तजयपताका ऽभावेन तददलत्वाच्चेति ॥
(३६) स्यादेतत्-हेत्वनिवृत्तिपक्षे तत्तादवस्थ्येन हेतुफलभावानुपपत्तेः निवृत्त्यनिवृत्तिपक्षस्य च विरुद्धत्वात्, तन्निवृत्तावेव तदनन्तरभावित्वेन तद्भावसिद्धिः गत्यन्तराभावादिति,(३७) न, अनेकदोषप्रसङ्गात्, तन्निवृत्तावेव तदनन्तरभावित्वे तस्य पर
વ્યારા तददलत्वाच्चेति तस्य-कार्यस्यानुपादानत्वाच्चेति । न हि सर्वथा कारणनिवृत्तौ अभावादृते कार्यस्योपादानमिति भावनीयम् ॥ ___ स्यादेतत्-हेत्वनिवृत्तिपक्षे कारणनित्यतया तत्तादवस्थ्येन तस्य-हेतोः तादवस्थ्येन हेतुना हेतुफलभावानुपपत्तेः निवृत्त्यनिवृत्तिपक्षस्य च हेतुगतस्य विरुद्धत्वात् तनिवृत्तावेवहेतुनिवृत्तावेव तदनन्तरभावित्वेन-हेत्वनन्तरभावित्वेन तद्भावसिद्धिः-फलभावसिद्धिः गत्यन्तराभावादिति । एतदाशङ्कयाह-न, अनेकदोषप्रसङ्गात् । एनमेवाह-तन्निवृत्तावेव
- અનેકાંતરશ્મિ .. તે બેમાંથી કોઈ એક ભાવ અભાવરૂપ બને... આવું બને તો જ, ભાવરૂપ ભાવ અને અભાવરૂપ ભાવ - બંને ભાવનો વિશેષ સંગત થાય.. અને તેથી તો, બેમાંથી એકનો અભાવ થશે જ.)
આ જ વાતને (=અન્વયભાવને) પુષ્ટ કરવા કહે છે –
જો કારણનું કાર્યરૂપે પરિણમન ન માનો, તો તે કાર્યને ઉપાદાનરહિત માનવાની આપત્તિ આવે ! કારણ કે તમે જેને ઉપાદાન માનો છો) તે કારણ તો પૂર્વેક્ષણે સર્વથા નિવૃત્ત થઈ જાય છે અને એટલે હવે અભાવ સિવાય બીજું કોઈ તત્ત્વ જ નથી કે જે કાર્યનું ઉપાદાન બને.
આમ કાર્યમાં કારણનો અન્વય ન માનવામાં, કાર્યને ઉપાદાનરહિત માનવાની આપત્તિ આવશે. એટલે કારણક્ષણનો ઉત્તરોત્તરમાં અન્વય માનવો જ રહ્યો... એ બધું તમે શાંતિથી વિચારો.
બૌદ્ધ-ઉબેક્ષિત અનન્વયમાં અનેક દોષપ્રસંગ (૩૬) બૌદ્ધ અહીં ત્રણ પક્ષ છે : (ક) હેતુ-અનિવૃત્તિ, (ખ) હેતુનિવૃત્તિ-અનિવૃત્તિ, અને (ગ) હેતુનિવૃત્તિ. હવે અહીં હેતુ-અનિવૃત્તિ માનો, અર્થાત્ કારણનો કાર્યમાં સર્વથા અન્વય માનો, તેનો જરાય નાશ ન માનો, તો તો હેતુ તદવસ્થ રહેવાથી, હેતુ-ફળભાવ સંગત થાય નહીં. (ભાવ એ કે, હેતુ નિત્ય-તદવસ્થ છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી - હેતુ તેવો જ રહ્યો, તો પછીની ક્ષણે તેને ફળ કેમ કહેવાય ? (મૃદુ, મૃદુ જ રહે, તો હેતુ-ફળભાવ શી રીતે ?) એ બધા તર્કોથી હેતુફળભાવ અસંગત થાય.)
હવે હેતુની નિવૃત્તિ-અનિવૃત્તિ કહો, તો તે તો વિરુદ્ધ છે. કારણ કે નિવૃત્તિ હોય તો અનિવૃત્તિ શી રીતે ? અને અનિવૃત્તિ હોય તો નિવૃત્તિ શી રીતે ?
એટલે હવે બીજી કોઈ ગતિ ન હોવાથી, છેલ્લો પક્ષ જ સ્વીકારવો પડશે. અને તે એ કે, હેતુની
૨. “વ' ત પીઢો -પ્રત નતિ
૨. “સિદ્ધ: સત્ય ' ત -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org