________________
११७७ अनेकान्तजयपताका
-> सदाभावाभावप्रसङ्गात् । नाप्यनष्टात्, कार्यकारणयोर्योगपद्यापत्तेः, सव्येतरगोविषाणादिषु तदनभ्युपगमात्, अभ्युपगमे च प्रतीतिविरोधात् । नापि नष्टानष्टात्, नियोगतो विरोधापत्तेः,
વ્યાધ્યા
. एवं च सदाभावाभावप्रसङ्गात्, तस्याहेतुकत्वाविशेषेणेति भावः । नाप्यनष्टात्, कारणात् कार्यमुत्पद्यत इति प्रक्रमः । कुत इत्याह-कार्य-कारणयोर्योगपद्यापत्तेः । ततः किमित्याह-सव्येतरगोविषाणादिषु तदनभ्युपगमात्-कार्यकारणभावानभ्युपगमात्, अभ्युपगमेऽपि तत्र कार्यकारणभावस्य प्रतीतिविरोधात् । नापि नष्टानष्टात् कारणात् कार्यमुत्पद्यते, नियोगतो विरोधापत्तेः, नष्टानष्टविरोधस्य अनुभवाऽनुमानाभ्यामविरोधेऽप्यभ्युपगमविरोधादित्यर्थः । तथा चाह-तस्यैव
... અનેકાંતરશ્મિ આ થઈ ગયું તો એનો મતલબ એ થયો કે, કાર્યકાળે તેનું અસ્તિત્વ જ નથી, તે અસત્ થઈ ગયું.
- હવે એ વખતે જો કારણ ન હોવા છતાં, કાર્યની ઉત્પત્તિ માનો, તો તો એ કાર્યને નિહેતુક (=હેતુવિનાનું) માનવું પડશે ! અને એટલે તો તેનો સદા ભાવ કે અભાવ માનવાનો પ્રસંગ આવશે !
(ભાવ એ કે, નિર્દેતુક પદાર્થનું કાં'તો આકાશની જેમ સદા અસ્તિત્વ હોય, અથવા તો શશશંગની જેમ સદા નાસ્તિત્વ હોય. એટલે હેતુ વિનાનાં આ કાર્યનું પણ સદા અસ્તિત્વ-નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે)
એટલે પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી.
(૨) હવે અનષ્ટ કારણથી કાર્ય ઉત્પન્ન થાય, અર્થાત્ કારણ હજી હયાત હોય ને ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય એવું કહો, તો તે પણ બરાબર નથી. કારણ કે તેવું માનવામાં તો, કાર્ય-કારણને યુગપતું ( એકી સાથે રહેલ) માનવા પડશે !
અને યુગપતું હોવાથી તો તેઓમાં કાર્ય-કારણભાવ જ ન ઘટે. કારણ કે ગાયના ડાબા-જમણા શૃંગ વગેરે સહસંજાત સ્થળે તમે જ કાર્ય-કારણભાવ માનતા નથી. તો અહીં પણ યુગપભાવી ભાવોમાં કાર્ય-કારણભાવ શી રીતે મનાય ?).
કદાચ તમે સહભાવી પદાર્થોમાં કાર્ય-કારણભાવ માની લેશો, તો પ્રતીતિનો વિરોધ થશે... (કારણ કે સહભાવી પદાર્થોમાં કાર્ય-કારણભાવ હોય - એવી પ્રતીતિ કોઈને કદી થતી નથી !)
એટલે બીજો વિકલ્પ પણ યોગ્ય નથી.
(૩) હવે જો નષ્ટાનષ્ટ હેતુથી કાર્યોત્પત્તિ માનો, અર્થાત્ કોઈક અપેક્ષાએ નષ્ટ થયેલા અને કોઈક અપેક્ષાએ અનષ્ટ રહેલા એવા હેતુથી કાર્ય થાય – એમ કહો, તો તે પણ બરાબર નથી, કારણ
છે આ વાત તમારા શાસ્ત્રમાં જ કહી છે – "नित्यं सत्त्वमसत्त्वं वा हेतोर्बाह्यानपेक्षणात् । तैक्ष्ण्यादीनां यथा नास्ति कारणं कण्टकादिषु ॥१/१८२॥ नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातश्च भावानां कादाचित्कस्य सम्भवः ॥३/३५॥" - રૂતિ પ્રમU/વાર્તિા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org