________________
११७१
अनेकान्तजयपताका
निरुध्यते । ( २३ ) यतः सामर्थ्यविशेषादुत्तरोत्तरक्षणपरिणामेन कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधात् फलमिष्टमनिष्टं चोपजायते, ततो न यथोक्तदोषः । (२४) प्रतीतश्चायमर्थः । तथाहि रसायनादिभिः प्रथमो -
व्याख्या
प्रशान्तवाहितया कालान्तरपरिणामेन सञ्जातश्चासौ वासनापरिपाकश्च स एव आत्मकारी चासौ प्रत्ययश्च तस्य समवधानं तेन उपनीतप्रबोधात् सामर्थ्यविशेषात् फलमिष्टमनिष्टं चोपजायते ततो न यथोक्तदोष ऐहिकामुष्मिकव्यवहारोच्छेदलक्षणः । प्रतीतश्चायमर्थो
... अनेअंतरश्मि
(૨૩) હવે જ્ઞાનપરંપરામાં આહિત કરેલ આ સામર્થ્ય વિશેષથી જ, ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન थाय छे. (आवुं हुई रीते थाय ? ते आपसे भेजे -)
( षष्ठः
(૧) કાલાંતરના પરિણામથી (અર્થાત્ અમુક કાળ વીત્યા પછી) ઉત્પન્ન થયેલો છે વાસનાનો પરિપાક જેનો, અને (૨) કાર્યરૂપને ઉત્પન્ન કરનારાં એવાં કારણોનાં સંનિધાનથી જેનો પ્રબોધ થયો છે (અર્થાત્ જેમાં જાગૃતતા ઊભી થઈ છે) તેવા સામર્થ્યવિશેષથી, ઉત્તરોત્તર ક્ષણના પરિણામે Ñશાંતઅપ્રશાંતવાહિતાના આધારે ઇષ્ટ-અનિષ્ટ ફળ ઉત્પન્ન થાય છે. (અર્થાત્ પ્રશાંતવાહિતા હોય તો ઇષ્ટ ફળ પ્રાપ્ત થાય અને અપ્રશાંતવાહિતા હોય તો અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય...)
સાર એ કે, તે તે કર્મો, નાશ થતી વખતે પોતાની ઉત્તરક્ષણમાં વિશિષ્ટ સામર્થ્યનું આધાન કરતા જાય છે અને તે સામર્થ્ય દ્વારા, વાસનાનો પરિપાક થયે અને કારણસંનિધાનથી જાગૃતિ થયે, विवरणम् ..
9. प्रशान्तवाहितयेति । प्रशान्तः-निरुत्सुकः सन् वहति - प्रवर्त्तते सर्वकार्येषु यः स तथा तस्य भावःतत्ता तया । कुशलानुष्ठातृपुरुषापेक्षया चेदं विशेषणम्, अकुशलानुष्ठायिनस्त्वप्रशान्तवाहितैव ।।
10. कालान्तरपरिणामसञ्जातवासनापरिपाकात्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधादिति सूत्रम् । अत्रैवं समास:-कालान्तरपरिणामेन सञ्जातो वासनायाः परिपाको यस्य सामर्थ्यविशेषस्य सः, तथाऽऽत्मानं कार्यसम्बन्धिनं कुर्वत इत्येवंशीला आत्मकारिणः, ते च ते प्रत्ययाश्च - कारणानि तेषां समवधानं-निकटीभावः तेनोपनीत:-ढौकितः प्रबोधो यस्य स तथा । ततः कालान्तरपरिणामेन सञ्जातो वासनापरिपाकश्चासौ आत्मकारिप्रत्ययसमवधानोपनीतप्रबोधश्च तस्मात् सामर्थ्यविशेषात् ।।
11. इष्टमनिष्टं चोपजायत इति । प्रशान्तवाहितायामिष्टम्, अन्यथा त्वनिष्टमित्यर्थः ।।
१. 'जायतेऽतो न' इति ङ-पाठ: ।
-
* નિરુત્સુકભાવે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિને પ્રશાંતવાહિતા કહેવાય. આ પ્રશાંતવાહિતા કુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને લઈને સમજવી. અકુશલ-અનુષ્ઠાન કરનાર પુરુષને અપ્રશાંતવાહિતા જ હોય છે.
Jain Education International
२. 'वहते प्रवर्तते' इति च पाठः ।
For Personal & Private Use Only
www.jainelibrary.org