Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૦૯
મનુષ્યોના પણ તોંતેર પ્રકારો ગણાવવામાં આવ્યા છે.
તેની ઓછામાં ઓછી આવરદા અન્તર્મુહૂર્ત તથા અધિકતમ આવરદા ત્રણ પલ્યોપમ દર્શાવવામાં આવી છે. એક જગ્યાએ તેનાથી ઓછી એટલે કે સો વર્ષની આવરદા દર્શાવવામાં આવી છે જે વર્તમાનની અપેક્ષાએ જનસામાન્યની આવરદા જણાય છે. કાયસ્થિતિ ત્રણા પલ્યસહિત પૃથક-પૂર્વ-કોટિ છે. એક સ્થળે કોઈપણ વ્યક્તિ દ્વારા સાત કે આઠ વાર સતત મનુષ્ય પર્યાયમાં જન્મ લેવાની સીમા દર્શાવવામાં આવી છે. શેષ ક્ષેત્ર, અન્તર્માન વગેરેનું વર્ણન ચતુરિન્દ્રિય જીવોની જેમ દર્શાવાયેલ છે.
१ गब्भबक्कंतिया जे उ तिविहा ते वियाहिया ।
–૩. ૭. ૨૨૬. संमुच्छिमाण एसेव भेओ होई वियाहियो ।
-૩. ૩૬ ૧૬૭. વિશેષ માટે જુઓ – પૃ. ૫૭-૬૦ મધ્યલોકનું વર્ણન. २ पालिओवमाइं तित्रि य उक्कोसेण वियाहिया । आउठिई मणुयाणं अंतोमुहत्तं जहनिया ।।
–8. ૨૬.૧૧. 3 जाणि जीयन्ति दुम्मेहा ऊणे वाससयाउए ।
–૩. ૭. ૧૩. ४ पालिओवमाइं तिनिउ उक्कोसेण वियाहिया ।
पुवकोडिपुहुत्तेणं अंतोमुहुत्तं जहनिया ।। મ ર્ફ મyયા.....................
–૩. ૩૬. ૨૦૦-૨૦૨. ५ पंचिंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठभवगहणे समयं गोयम मा पमायए ।
–૩. ૨૦. ૨૩. અહીં “પંચિદિય’નો અર્થ તિર્યંચ અને મનુષ્ય એમ થાય છે કારણ કે દેવ
અને નારકી પુન: તે જ કાયામાં ઉત્પન્ન થતાં નથી. ૬ ઉ. ૩૬. ૧૯૭-૧૯૮, ર૦૧-૨૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org