Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 511
________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૮૭ નિન્દા કરી અને માર્યા. આ જોઈ યક્ષે તેમની રક્ષા કરી. પછી બ્રાહ્મણ પત્ની યશાએ પરિવાર સાથે માફી માગી ત્યારે મુનિએ યજ્ઞાત્ર સ્વીકાર્યું અને ભાવયજ્ઞનું પ્રતિપાદન કર્યું. હરિષેણ : એ મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, શત્રુઓનું માનમર્દન કરનાર, દસમો ચક્રવર્તી રાજા હતો. તેણે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો. આ રીતે આ મહાપુરુષોમાંના કેટલાક ક્ષત્રિય છે કેટલાક જૈન મુનિ છે કેટલાક બ્રાહ્મણો છે તો કોઈ દેવ અને તીર્થંકર છે. ઋષભ, પાર્શ્વ, મહાવીર, શ્રેણિક, ઉદાયન વગેરે ઐતિહાસિક મહાપુરુષો છે?. ૧ ૬. ૧૮. ૪૨. ૨ જુઓ – જૈ. ભા. સં. પરિ-૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530