Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય
વૈશ્રવણ દેવ :
આ એક સૌંદર્યશાળી દેવ-વિશેષ છે. રાજીમતીએ પોતાના સંયમની દઢતા પ્રદર્શિત કરતી વખતે આ દેવનો ઉલ્લેખ કરેલો.
શાન્તિ :
આ શાન્તિ આપનાર પાંચમા ચક્રવર્તી રાજા અને સોળમા પ્રખ્યાત જૈન તીર્થંકર છે.
શિવા :
એ રાજા સમુદ્રવિજયની પત્ની તથા અરિષ્ટનેમિની માતા હતી.
શ્રેણિક :
જ
એ મહાવીરનો સમકાલીન મગધ જનપદનો રાજા હતો. જૈન, બૌદ્ધ અને વૈદિક - એ ત્રણે પરંપરાઓમાં આ રાજાનો સવિશેષ ઉલ્લેખ મળે છે. એ કા ધર્મમાં માનતો એ બાબત વિદ્વાનોમાં ઘણો મતભેદ છે. જૈન ગ્રંથોમાં તેને ભાવિ તીર્થંકર માનવામાં આવેલ છે અને તેનો ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આ રાજાના ત્રણે પરંપરાઓમાં અનેક નામો મળે છે. જેમ કે : જૈન પરંપરામાં શ્રેણિક અને ભંભસાર, બૌદ્ધ પરંપરામાં શ્રેણિક અને બિમ્બિસાર, પુરાણોમાં અજાતશત્રુ અને વિધિસાર'. મંડિકુક્ષિ ઉદ્યાનમાં તેનો અનાથીમુનિ સાથે ‘અનાથ’ વિષય ઉપર સંલાપ થયો હતો. પછી તેણે દીક્ષા લીધી હતી.
સગર :
આ ચતુર્થ ચક્રવર્તી રાજા હતો. તેણે પણ પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લીધી અને તપ કર્યું.
સનત્કુમાર :
આ ચતુર્થ ચક્રવર્તી રાજા હતો. તેણે પણ પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લીધી અને તપ કર્યું.
૧ ૩. ૨૨. ૪૧
૩ ૬. ૨૨. ૪
૫ વિશેષ - ઉ. સમી. અધ્યયન
પૃ. ૩૯૨-૩૯૬
૪૮૫
૬ ૩. ૧૮. ૩૫
Jain Education International
૨ ૬. ૧૮-૩૮.
૪ ૩. ૨૦, ૨, ૧૦, ૧૪, ૧૫, ૫૪
૭ ૬. ૧૮-૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org