Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi

View full book text
Previous | Next

Page 508
________________ ४८४ ઉત્તરાધ્યયન-સંશઃ એક પરિશીલન રામ (બલરામ) : તેઓ યદુવંશી વસુદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ રોહિણી હતું. તેમના ભાઈનું નામ કેશવ હતું અને તે નવમા બલદેવ હતા. રૂપિણી : તે સમુદ્રપાલ વણિકની રૂપવતી પત્ની હતી. રોહિણી : તે પ્રસિદ્ધ યદુવંશી રાજા વસુદેવની પત્ની હતી. તેના પુત્રનું નામ રામ (બલરામ) હતું. બલભદ્ર : તે સુગ્રીવ નગરનો રાજા હતો. “મૃગા” તેની પટરાણી હતી અને મૃગાપુત્ર (બલશ્રી) તેમનો પ્રિય પુત્ર હતો. વસુદેવ : તેઓ શૌર્યપુરના યદુવંશી રાજા હતા. તેમની બે રાણીઓનાં નામ રોહિણી અને દેવકી હતા. તેનાથી તેમને અનુક્રમે “રામ” અને “કેશવ' નામના બે પુત્રો થયા. સમુદ્રવિજય એમનો ભાઈ હતો. વાસુદેવ* : આ કેશવ (કૃષ્ણ)નું જ બીજું નામ છે. વિજય : આ બીજો બલદેવ છે. તે કીર્તિશાળી રાજા હતો. તેણે રાજ્ય વૈભવ છોડી જિનદીક્ષા લીધી હતી. વિજયઘોષ૧૦ : તે જયઘોષ બ્રાહ્મણનો ભાઈ હતો. તે બનારસમાં વૈદિક યજ્ઞો કરતો હતો. પછીથી જયઘોષ મુનિની પ્રેરણાથી દીક્ષા લઈ તેણો મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ૧ ઉ. રર. ૨, ૨૭. ૩ ઉ. ર૧. ૭ ૫ ઉ. ૧૯-૧-. ૭ જુઓ-જ. ભા.સં.પૃ. ૫૦૦-૫૦૧ ૯ ઉ. ૧૮. ૫૦. ૨ જુઓ – પૃ. ૪૭૬, પા. ટિ. ૨-૫ ૪ ઉ. રર-ર-૩. ૬ ઉ. રર-૧-૩. ૮ ઉ. રર-૮. ૧૦ ઉ. ૨૫. ૪-૫, ૩૬. ૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530