Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧૩૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના
કે બધા પ્રકારના સાધનોથી રાજાઓ પણ અનાથ છે કારણ કે મૃત્યુ અથવા ભયંકર રોગમાંથી કોઈ બચાવી શકતું નથી. જેનો આપણે પ્રતિદિન વિવિધ પ્રકારે શણગાર સજીએ છીએ તે શરીર પણ વિષ્ઠા, મૂત્ર, લીંટ જેવા ધૃણિત પદાર્થોથી ભરેલું છે. આવા અપવિત્ર શરીરમાં મન, વચન અને કાયાથી આસક્ત થઈ જીવ તેનાં રક્ષણ, પોષણ અને સંવર્ધન વગેરેની ચિંતા કર્યા કરે છે. રોગો થતાં, આ શરીરને કારણે જ જીવોને અનેક પ્રકારનાં કષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી મૃગાપુત્ર તથા ભૃગુપુરોહિતના બંને પુત્રો આ શરીરને આધિ, વ્યાધિ જરા, મરણ વગેરેથી યુક્ત જાણીને તે માટે ક્ષણભર પણ પ્રસન્નતા અનુભવતા નથી.
વિષયભોગ-જન્ય સુખોમાં સુખાભાસ : સંસારના વિષયભોગો માટે સાધનભૂત પાંચ ઈન્દ્રિયોને ચોરૂપ દર્શાવવામાં આવી છે. પાંચેય ઈન્દ્રિયોને ચોરરૂપ એટલા માટે કહેવામાં આવેલ છે કે
૧ ૩. ૨૦. ૯. ૩૦. २ चइत्तु येहं मलपंकपुव्वयं ।
–૩. ૧. ૪૮.
તથા જુઓ - ઉ. ર૪-૧૫; ૧૯-૧૫ 3 जे केइ सरीरे सत्ता वण्णे रुवे य सव्वसो ।
मणसा कायवक्केणं सब्वे ते दक्खसम्भवा ॥
–8. ૬. ૧૨.
४ माणुसत्ते असारम्मि वाहीरोगाण आलए ।
जरामरणपत्थम्मि खणंपि न रमामहं ।। जम्मदुक्खं जरादुक्खं रोगा यं मरणाणि य । अहो दुक्खो हु संसारो जत्थ कीसन्ति जंतुणो ।।
–૩. ૧૯. ૧૫-૧૩.
તથા જુઓ - ઉ. ૫. ૧૧; ૧૪. ૭ ५ आवज्जई इंदियचोरवस्से ।
૩. ૩૨. ૧૦૪.
તથા જુઓ - ઉ. ૯. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org