Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણા ૭
: સમાજ અને સંસ્કૃતિ
દાહ
સંસ્કાર ઃ
કોઈ પિરવારમાં કોઈનું મૃત્યુ થતાં, પરિવરના માણસો કેટલોક સમય શોક કરતાં અને મૃત પ્રાણીને ઘરમાંથી બહાર લઈ જઈ સળગતી ચિત્તા ઉપર મૂકી તેનો દાહસંસ્કાર કરતા. આ ક્રિયા પિતાના મૃત્યુ વખતે પુત્ર, પુત્રના મૃત્યુ સમયે પિતા તથા અન્ય સંબંધીઓ મરતાં, તેમનાં સંબંધીઓ કરતા. પછી જ્યાં કામ ધંધો હોય ત્યાં શેઠની પાછળ જતા .
પશુપાલન :
તે સમયે પશુનો સમાવેશ સંપત્તિમાં થતો. તેમાંથી કેટલાંક પશુઓ યુદ્ધસ્થળમાં પણ ઉપયોગી નીવડતા. યુદ્ધમાં હાથી અને અશ્વ ખૂબ જ ઉપયોગમાં આવતા. ગ્રંથમાં આ પ્રાણીઓનો ઘણી જગાએ ઉલ્લેખ મળે છેૐ. કંબોજ-દેશોત્પન્ન અશ્વ સુશિક્ષિત, યુદ્ધોપયોગી અને શ્રેષ્ઠ હતા૪. હાથીઓમાં ગન્ધહસ્તીઓનો ઉલ્લેખ મળે છે, તેના પર સવાર થઈને અરિષ્ટનેમિ વિવાહાર્થે ગયા હતા. જ્યારે કોઈવાર હાથી બંધન તોડી ભાગી જતો ત્યારે મહાવત તે મદોન્મત હાથીને
૧ એજન
२ गवासं मणिकुंडलं पसवो दासपोरुसं ।
તથા જુઓ - ઉ. ૯. ૪૯, ૧૩, ૨૪, ૨૦. ૧૪. વગેરે 3 नागो संगामसीसे वा सूरो अभिहणे परं ।
जहा से कंबोयाणं आइण्णे कंथए सिया । आसे जवेण पवरे..
.II
Jain Education International
૪૧૩
For Private & Personal Use Only
~૩. ૬. ૫.
૧૩. ૧૧. ૧૬.
તથા જુઓ - પૃ. ૩૯૯, પા. ટિ. ૩. ઉ. ૧૩. ૩૦, ૧. ૧૨, ૨૩. ૫૮. ૪ એજન
५ मत्तं च गंधहस्थि च वासुदेवस्स जिट्ठयं ।
૩. ૨. ૧૦.
૧૩. ૨૨. ૧૦.
www.jainelibrary.org