Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૧૦૭ આ રીતે, આ બધા પંચેન્દ્રિય તિર્યંચ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. તેમની ઓછામાં ઓછી આવરદા અંતર્મુહૂર્ત તથા વધારેમાં વધારે આવરદા આ પ્રમાણે છેઃ જળચરની એક કરોડ પૂર્વ, સ્થળચરની ત્રણ પલ્યોપમ હોય છે અને નચરની પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણેની એમ દર્શાવવામાં આવ્યું છે. તેમની કાયસ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂર્ત તથા વધારેમાં વધારે ક્રમશઃ પૃથકત્વપૂર્વ કરોડ, ત્રણ પલ્યોપમ સહિત પૃછ કોટિ તથા પલ્યોપમના અસંખ્યય ભાગથી અધિક પૃથક્વ પૂર્વ કોટિની દર્શાવવામાં આવી છે. શેષ ક્ષેત્ર અને કાલસંબંધી સર્વ બાબતો દ્વિન્દ્રિયાદિ પ્રમાણે છે.
૧ ૭૦૫૬૦૦૦ કરોડ વર્ષોનો એક “પૂર્વી થાય છે. બે થી શરૂ કરી નવ સુધી
સંખ્યાને “પૃથક્' કહેવામાં આવે છે. તેથી પૃથપૂર્વનો અર્થ થાય : બે થી શરૂ
કરી નવ પૂર્વની વચ્ચેની અવધિ. २ एगा य पुनकोडीओ उक्कोसेण वियाहिया । आउठिई जलयराणं अंतोमुहुत्तं जहन्निया ।।
-૩. ૩૬. ૨૭. पलिओवमाई तिनि उ उक्कोसेण वियाहिया । आउठिई थलयराणं अंतोमुहुत्तं जहनिया ।।
–૩. રૂ. ૧૮૪. पलिओवमस्स भागो असंखेज्जइमो भवे । आउठिई खहयराणं अंतोमुहुत्तं जहनिया ।।
--૩. ૨૬. ૧૨૦. ३ पुवकोडिपुहुत्तं तु उक्कोसेण वियाहिया । कायठिई जलयराणं अंतोमुहुत्तं जहन्नयं ।।
–૩. ૩૬. ૨૭૬. पलिओवमाइं तिनि उ उक्कोसेण वियाहिया । पुवकोडिपुहुत्तेण अंतोमुहत्तं जहनिया । कायठिई थलयराणं ।
-૩. ૨૬. ૨૮૬.
असंखभागो पलियस्स उक्कोसेण उ साहिया. पुवकोडिपुहुत्तेण अंतोमुहुत्तं जहनिया । कायठिई खहयराणं ।
–૩ રૂ. ૨૨૬. ૪ ૩. ૩૧. ૨૭૩-૭૪, ૨૭૭૨૭૮, ૨૮ર-૨૮૩, ૧૮૬, ૨૮૮-૨૮૧, ૨૨૨-૨૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org