Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६
તથા અનેક અનુભવી મહાનુભાવાએ પાતાની પસદગીની મહેાર છાપ આપી છે અને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવર્સીટીના પ્રેફેસર કેશવલાલ કામદાર એમ એ એ પેાતાનું સવિસ્તર પ્રમાણપત્ર આપ્યુ છે તે શાસ્ત્રોદ્ધાર કમિટીના કામને આ સ મેલન તથા કોન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે અને તેમના કામને જ્યાં જ્યાં અને જે જે જરૂર પડે—પડિતની અને નાણાંની-પેાતાની પાસેના કુંડમાંથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઇચ્છા ધરાવે છે.
આ શાસ્ત્રો અને ટીકાસ્માને જ્યારે આટલી ખુધી પ્રશ'સાપૂર્વક પસંદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કારન્સ પેાતાની ફરજ માને છે અને જે કાંઇ ત્રુટી હાય તે ૫ ૨ શ્રી ઘાસીલાલજી મહારાજની સાનિધ્યમાં જ', બતાવીને સુધારવા પ્રયત્ન કરવા આ કામને ટલ્લે ચઢાવવા જેવું કાઇપણ કામ સત્તા ઉપરના અધીકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જોવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે.
*
(સ્થા જૈન પત્ર તા ૪૫-૫૬)
સ્વતંત્ર વિચારક અને નિડર લેખક જૈન સિદ્ધાંત'ના તંત્રીશ્રી શેઠ નગીનદાસ ગીરધરલાલના અભિપ્રાય
શ્રી સ્થાનકવાસી શાસ્રોદ્ધાર સમિતિ સ્થાપીને પૂ શ્રી. ઘાસીલાલજી મહારાજને સૌરાષ્ટ્રમા ખેાલાવી તેમની પાસે ખત્રીસે સૂત્રા તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠ શ્રી દામેાદરદાસભાઇ સાથે મારે પત્રવ્યવહાર ચાલેલા ત્યારે શેઠ શ્રી દામોદરદાસભાઇએ તેમનાં એક પત્રમાં મને લખેલુ કે—
“આપણા સૂત્રાના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સ ંસ્કૃત સાથે તૈયાર કરી શકે તેવા સ્થાવકવાસી સપ્રદાયમાં મુનિશ્રી ઘાસીલાલજી મ. સિવાય મને કઇ વિશેષ વિદ્વાન મુનિ તેવામાં આવતા નથી. લાંખી તપાસને તે મે મુનિ શ્રી ઘાસીલાલજીને પસદ કરેલા છે”
શેઠ શ્રી દામોદરદાસભાઇ પાતે વિદ્વાન હતા. શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા. શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી જ્ઞાન ચર્ચા પણ કરતા એવા વિદ્વાન શેઠશ્રીની
શીક્ષા વાંચના લેતા, તેમ પસ`ગી યથાર્થ જ હાય એમાં