Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહીં જે લેક પદ વડે ભવ્યરૂપ વિશિષ્ટ લેકનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમનું કારણ આ છે કે જેમ દીપક હોવા છતાં પણ જન્માંધ, વસ્તુને જોઈ શકતો નથી, તેમ ભગવાનના સદૂભાવમાં પણ ભગવાનની મેજૂદગીમાં પણ) અભવ્યજન યથાર્થ વસ્તુના સ્વરૂપને જોવામાં અક્ષમ જ બની રહે છે. જેમ દીપક જન્માંધ માટે અદીપક છે, તેમ અભવ્ય ભગવાન પાસેથી લાભ મેળવી શકતા નથી. ક–પ્રદ્યોતકર –જે જેવામાં આવે છે તેમનું નામ લેક છે. આ વ્યુત્પત્તિ મુજબ લેક અને અલેકરૂપ સંપૂર્ણ–સમૂહના અખંડ સૂર્ય મંડળની જેમ એ પ્રકાશ કરનાર છે, એટલા માટે એ લેક પ્રદ્યોતકર છે. અભયદય-આત્માના વિશિષ્ટ સ્વાથ્યનું નામ અભય છે. એ અભયને જે આપે છે, તે “અભયદય” કહેવાય છે. એવા અભયદય પ્રભુ જ છે. કેમકે તેમણે ભવ્યજીને પિતાના) વિકટ (ર) કર્મોના કોટિ કોટિ સંકટોમાંથી મુકત કરાવ્યા છે, અને તેમને નિઃશ્રેયસના કલ્યાણના) સાધનભૂત એવા સમ્યગ્દર્શન વગેરે રૂપ પરમ શૈર્ય આપ્યું છે. - ચક્ષુદ્ધતીતિચક્ષુ આ વ્યુત્પત્તિ મુજબ અહીં ચક્ષુ શો અર્થ શ્રુતજ્ઞાન છે. કેમકે તેજ હેય ઉપાદેય (અસ્વીકાર કરવા યોગ્ય અને સ્વીકાર કરવા યેગ્ય) પદાર્થને વિભક્ત કરનાર માનવામાં આવ્યું છે. ભવ્યજીને આ ચક્ષુની પ્રાપ્તિ પ્રભુથી જ થાય છે, એટલા માટે તેઓ ચક્ષુદ્ધ છે. મગદય-માર્ગદય-“કૃmત્તે
વિહોતે સ્વામી પ્રથાને નેન તિ ના'' આ વ્યુત્પત્તિ મુજબ માગને અર્થ મિક્ષપુરનો માર્ગ એ પ્રમાણે થાય છે. કેમકે માર્ગથી જ મુસાફર પિતાના ઈચ્છિત સ્થાનની શોધ કરે છે. આ માર્ગ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે જાતને બતાવવામાં આવ્યું છે. મેક્ષરૂપ ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિ મેક્ષાભિલાષીઓને પ્રભુના ઉપદેશથી જ થઈ છે. એટલા માટે તેમને “માર્ગદય” સૂત્રકારે કહ્યા છે.
શરણદય જગતના દુઃખથી સત્તત થયેલ પ્રાણીઓને માટે રક્ષણનું જે સૌથી સારૂ સ્થાન છે, તેનું નામ શરણ છે. એવું સ્થાન ફકત એક મેક્ષ જ છે. આ (મેક્ષ) પદને આપનારા પ્રભુ જ છે, એટલા માટે તેઓ શરણદય છે. આ સંસાર એક ભયંકર ‘કાન્તાર (અટવી) છે. આમાં વિચરનારા પ્રાણીઓ રાગરૂપી પંચાનન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧