Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
માતાપિતાને સાથ મેઘકુમાર કા સંવાદ
'तमंसि जाया' इत्यादि ટીકાર્થ—(વાવ) હે પુત્ર! (તમંત
) તમે અમારા એકના એક પુત્ર છે, તમે જ (દે) અમારી ઈચ્છાઓની પૂર્તિ કરનાર છે, (તે) તમેજ અમારા હૃદયને આનંદ પમાડનાર છે. (વિ૬) તમે જ અમારા માટે સંસારના સમગ્ર વૈભવ કરતાં વધુ પ્રિય છે, (મજુ) તમે જ અમારા ચિત્તને પ્રસન્ન કરનાર છો, (મળાને) આ આખાએ કુટુંબનું ભલું તમારાથી જ થશે એટલે તમે જ અમારા મનમાં અવસ્થિત છે, (વિને) ભયંકર કષ્ટના વખતે પણ તમે સહેજે વિચલિત નહિ થાઓ એવી તમારી પાસેથી અમને આશા છે, તમે ધર્ય ગુણવાળા છો. (સાgિ ) તમે નિષ્કપટ છે એટલે જ તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ( B) અનુકૂળ કારભાર કરનાર હોવાથી તમે જે અમને સંમત લાગે છે. (વાઈ) તમે એકદમ અમારા મત માફક વતી રહ્યા છે, તેથી અમને તમે બહું સંમત છે, (જુમ) તમે તમારા શત્રુનું પણ હિત કરે છે, એથી મને અનુમત છે, (ાસમાને) તમે પ્રશસ્ત ગુણને ધારણ કરનારા છે તેથી રત્નાભરણના કરંડિયાની જેમ તમે અમારે માટે છે, (ાથને તથા મૂc) તમે રત્નની જેમ શ્રેષ્ઠ છે અને બધા માણસોના મનોરથ પૂર્ણ કરનારા છે, એટલે તમે અમારે માટે ચિંતામણિ જેવા છો, (નીવિકસાણા શિયા viદ્રના કાળા કુંવરપુng ) મારા જીવનમાં પ્રાણવાયુના સંચારક તમે જ છે, તમે જ અમારા જીવનના આધાર છો, અમારું અંતઃકરણ તમારાથી જ આનંદિત થઈ રહ્યું છે. જેમ “ઉદ્દે બર વૃક્ષનું પુષ્પ અમે જોયું છે” આ જાતની વાત અમે કોઈના મેથી સાંભળી નથી ત્યારે તેને જોયાની વાત જ શી કરવી? તે જ રીતે હે પુત્ર! “તમારું સ્વરૂપ અમે જોયું છે એવી વાત બીજાના માંથી કહેવાએલી અમારે માટે સાંભળવામાં દુર્લભ થઈ પડી છે તે પછી (શિર્ષ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨૭