Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જોઈને તમે પગને પ્રાણાનુકંપાથી, ભૂતાનું કંપાથી જવાનું કંપાથી અને સત્તાનું કંપાથી અન્તઃ કરણથી ભાવિત કરતા અદ્ધરજ ઉચકી રાખે. (જૈવ i frવિવેત્ત) નીચે મૂકે નહિ. સકળ જીવો પ્રત્યે અનુકંપા બતાવવી તે પ્રાણનુકંપા છે. અનુકંપા શબ્દનો અર્થ દયા છે. દુઃખી પ્રાણીઓની રક્ષા કરવા માટે જે એગ્ય આચરણ કરવામાં આવે છે, તે યા છે. આ એક સિદ્ધાન્ત છે કે જગતમાં જેટલાં પ્રાણીઓ છે, તે બધાં હમેશાં જીવવાની જ અભિલાષા રાખે છે, મરવાની નહિ. બધાં પ્રાણીઓ સુખ છે છે, દુઃખ નહિ. દુઃખને જે રીતે વિનાશ સંભવી શકે તેના ઉપાયે તેઓ સતત કરતા જ રહે છે. એટલા માટે હે મેઘ ! મરતા પ્રાણીને મૃત્યુ વગેરેના ભયથી મુકત કરવું જોઈએ ” આ જાતને વિચાર તમે તે વખતે કર્યો તેજ “દયા” કહે વાય છે, અને એજ બીજી રીતે પ્રાણાનુકંપા પણ કહી શકાય જે પ્રાણ ધારણ કરીને જીવ્યા, જીવે છે, અને જીવશે તેમનું નામ જીવ છે. તેમના પ્રત્યે જે અનુકંપા છે, તે જીવાનુકંપા કહેવાય છે. જેમાં ત્રણે કાળમાં પણ સત્તાને વેગ રહે છે તે સત્તાનુકંપા છે. આ જાતની પવિત્ર ભાવનાથી હે મેઘ!તમે ઉપર ઉપાડેલા પિતાને પગ સસલા ઉપર મૂક્યો નહિ. (તp viા મા ! તાણ અનુયાણ રાવ સત્તાણુvયા સંતરે પરિજ્ઞા માગુલ્લા નિવ) ત્યાર બાદ હે મેઘ ! તમે તે પ્રાણાનુકંપા ભૂતાન કંપા, જીવાનુંકંપા અને સત્તાનુકંપાના પ્રભાવથી પિતાને ચતુર્ગતિ પરિભ્રમણ રૂ૫ સંસાર અલ્પ બનાવી લીધે સંખ્યાત બનાવી લીધો. મતલબ એ છે કે એક સસલાના રક્ષણથી સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની રક્ષામાં તત્પર હોવા બદલ તમે સ્વલ્પ સંસારી બની ગયા. દીર્ઘકાળ સુધી સંસારી રહ્યા નથી. તે સમયે જ તમેએ મનુષ્યાયુષ્યને બંધ કરી લીધું. (ત્તા રે વારે ઘટાફન્નાં' સારું વિરાછું તે વળ સામે) વનને અગ્નિ જંગલને અઢી દિવસ સુધી સળગાવત રહ્યો (જ્ઞામિત્તા રિદિપ ૩૪ લવવંતે, વિજ્ઞાપ વિદીત્યા) બળીને તેમાં કાષ્ઠ તૃણુ વગેરે ભસ્મ થઈ ગયાં ત્યારે પિતાની મેળે જ તે ઓલવાઈ ગયે, બીજા કાષ્ઠ કચરા વગેરેના અભાવને લીધે ઉપરત થઈ ગયે, તેમજ પવન વગેરેની સહાય વગર ઉપશાંત થઈ ગયે. સંપૂર્ણ પણે બુઝાઈ ગયે અને છેવટે તે જંગલની ભૂમિ પણ ઠંડી થઈ ગઈ. (તpi સે વ ી ૪ ના વિઢિયા તે વારંવં નિશિ ના વિજ્ઞાર્થ વાસંતિ) ત્યાર પછી જ્યારે સિંહ વગેરે પ્રાણીઓથી માંડીને જંગલના ગધેડાં સુદ્ધાં બધાએ જંગલના અગ્નિને નિષ્ઠિત વિધ્યાન વગેરે રૂપમાં જોયું ત્યારે (vrણા ) જોઈને (ગામ વિઘણુI) તે બધાં અગ્નિની બીન્થી મુકિત મેળવીને (તણાઇ સુહાગ ઘરમા સમાજ સંહા નિવારવમંતિ) કેટલાય દિવસના ભૂખ્યાં અને તરસ્યાં બધાં પ્રાણુઓ તે મંડળથી બહાર નીકળ્યાં.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૮૮