Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભદ્રાભાર્યા કા વર્ણન
'तत्थणं रायगिहे नयरे' इत्यादि ।
ટીકાઈ—(તસ્થi trafજન)તેરાજ ગૃહ નગરમાં (ધ ના સથવારે) ધન્યનામે સાર્થવાહ હતા. જ્યારે તેઓ ગરિમ, ધરિમ મેય અને પરિચ્છેદ્ય રૂપ કલ્યાણક દ્રવ્ય નિધિ લઈને લાભની ઈચ્છાથી વિદેશ જતા હતા ત્યારે એમની સાથે જે બીજા વકજન રહેતા તેમના માટે તે ધન્ય સાર્થવાહ બધી રીતે કુશળ કરનાર હતા. તેમની દરેક જાતની સંભાળ રાખતા હતા હતા. એ () ઋદ્ધિ વગેરેથી સંપૂર્ણ પણે પૂર્ણ હતા. (હિ) સચ્ચારિત્ર્યથી ઉજજવળ હતા, (ાવ વિરથિવિરામરપાળ) યાવત વિછદિત વિપુલ ભક્ત પાન વાળા હતા. અહીં જે યાવત્ શબ્દ આવ્યું છે તેને અર્થ આ પ્રમાણે છે કે એમનાં ભવન બહુજ વિશાળ હતાં. શયન, આસન, યાન, વાહન પણ એમની પાસે ઘણું જાતનાં અને પુષ્કળ પ્રમાણમાં હતાં. ગાય ભેંસ વગેરે, પશુ ધન તેમજ ચાંદી સોનું પણ તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં હતું. આયોગ પ્રયોગથી તેઓ યુક્ત હતા એટલે કે ત્રણ આપતા હતા. જમ્યા પછી જે ઘણી જાતની ભજનની સામગ્રીઓ વધતી તે સામગ્રીને તેઓ ભૂખ્યા ઘણુ હીન, દીન, પ્રાણીઓમાં વહેંચાવી દેતા હતા. અથવા તે એમને ત્યાં એટલું બધું ખાધા પછી એંડું વધતું કે જેથી ઘણા ગરીબ, હીન, ભૂખ્યા પ્રાણીઓનું ભરણ પોષણ થઈ જતું હતું. (તસ i ઘourણ ખાવામાં મદ્દા નામ મારિયા સ્થા) તે ધન્ય સાર્થવાહની ભદ્રા નામે ધર્મપત્ની હતી (સુકુમાઢવાળિriા મહાપરિપુ
રિસરી જીવવાવંarria) તે સુકેમળ હાથપગ વાળી હતી તેમજ લક્ષણ અને સ્વરૂપ આ બંનેથી તેમનું શરીર યુકત હતું. ( વા) વિદ્યા,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૧૫