Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પાન વગેરે ચારે જાતને આહાર પિતે કરે છે. અને બીજાઓને કરાવે છે આ પ્રમાણે જે માતા પિતાના દેહદની પૂર્તિ કરે છે તે માતાઓને ધન્ય છે (va ) આ પ્રમાણે તેણે પિતાના દેહદ માટે વિચાર કર્યો. (संपेहिता कल्लं जाव जलते जेणेव सत्यवाहे तेणेव उवागच्छइ) વિચાર કરીને તેણે સવારમાં જ્યારે સૂરજ પૂર્વ દિશામાં પ્રકાશિત થયે ત્યારે જ્યાં ધન્યવાર્થવાહ જયાં હતું ત્યાં ગઈ (વાઇિત્તા ઘoni, સથવાé gવે વધારી) ત્યાં જઈને તેણે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું—(પૂર્વ રવ વાળુપા ! मम तस्स गब्भस्स जाव विणेइ तं इच्छामि गं देवाणुप्पिया तुब्भेहिं अभજુનાવા મા જાવ વિહરિzg) હે દેવાનુપ્રિય! ગર્ભાવસ્થાને લીધે મને દેહદ થયું છે. જે માતાઓ આ જાતનું પિતાનું દેહદ પુરું કરી શકે છે. પિતાની ગર્ભેચ્છા પૂરી કરે છે તે માતાઓ ખરેખર ધન્ય છે. અને કૃતલક્ષણા છે વગેરે વગેરે. એટલા માટે હું આપની આજ્ઞા મેળવીને આ રીતે જ મારું દેહદ પુરૂ કરવા ઈચ્છું છું. (આ રીતે તેણે પિતાની ઈચ્છા ધન્ય સાર્થવાહની સામે પ્રકટ કરી). ધન્ય સાર્થવાહે તેની વાત સાંભળીને કહ્યું કે (aહામુ સેવાનુfcgયા! મા પરિ ઘંઉં અરેર) હે દેવાનું પ્રિયે! તમને જેમ સુખ થાય તેમ કરે, મોડું કરે નહિ. (तए पं सा भाई सत्यवाही धन्नेणं सत्यवाहेणं अमणुन्नाया समाणी
ક્ર 10) ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહી ધન્ય સાર્થવાહની પાસેથી આજ્ઞા મેળવીને ખૂબ જ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ. (વાવ) યાવત્ (વિપુષ્ઠ ગણvi ૪ નાવ તથા) પુષ્કળ પ્રમાણમાં ચારે પ્રકારનો આહાર બનાવરાવ્યો. અને ત્યાર પછી તેણે પુષ્કરિ ણીમાં સ્નાન કર્યું (વાવ ૩ર૪પહેરવાં કેળવ નાઘર ગાય ઘૂર્વ
દg) ભીના લુગડે જ તેણે પુષ્કરિણમાંથી કમળે લીધાં અને નાગઘર વગેરેના દેવસ્થાનમાં ગઈ. ખૂબ જ કિંમતિ પુષ્પ વગેરેથી તે બધા દેવની પૂજા કરી તેમની સામે ધૂપસળી સળગાવી. આગળનું વર્ણન પાઠકએ પાંચમાં સૂત્ર પ્રમાણે જ જાણવું જોઈએ. (૩દિત્તા જા જાફ પાપં વારિત્તા નેળ વવજળી તે 0 રૂવાબરછg) ધૂપ કર્યો બાદ તેણે તેમને પ્રણામ કર્યા. પ્રણામ કર્યા બાદ ફરીને પુષ્કરિણીના કિનારે આવી ગઈ. (તe તારો મિત્તના નાયબ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૨૮