Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મહાભયંકર હતી. તેની દાઢે ખૂબજ કઠોર હતી, ઘણી મોટી હતી, શેભા વગરની હતી તેમજ ધૃણાજનક હતી, અથવા તો તેની દાઢીના વાળ કઠોર હતા, સઘન હતા, શેભા વગરના હતા અને ધૃણાજનક હતા. (સંહિદે ટ્રાનડુરંત મુદ્રા, મમત્વને નિરો, નિરજુ રાહજે વરૂઅr) તેના દાંત લાંબા હતા તેથી બંને એઠ એક બીજાના સ્પર્શ વગર દૂર જ રહેતા હતા. તે હમેશાં ખુલ્લા જ રહેતા હતા. તેના માથાના વાળ પવનને લીધે અસ્તવ્યસ્ત થઈને ઉડતા હતા, એથી તેઓ ફેલાઈ જતા હતા. તેના વાળ બાંધેલા રહેતા જ ન હતા અને તે બધું જ વધેલા હતા, તેના શરીરને રંગ રાહુ અને ભમરા જે કાળે મેંશ જેવો હતે. તે તદ્દન નિર્દય હતે. પાપ કરવા છતાં તેના મનમાં પસ્તાવે થતું ન હતું. એટલા માટે તે કૂર પ્રકૃતિને હતો. તેને જોતાની સાથે જ પ્રાણીઓનાં મન ભયભીત થઈ જતાં હતાં. (નિરંક્ષણ નિનુ મહત્વે પાgિ ga gવાંતધારy, fહેર માનિસંતરિસ્ટ) સ્વભાવથી જ તે નૃશંસ અને ઘાતક હતો. (નિરર) નિર્દય હતો. સાપની જેમ દૂર કર્મમાં પ્રવૃત થનારા તેના વિચારો દઢ નિશ્ચયવાળા હતા. અસ્તરાની જેમ તે બધી રીતે બીજાઓની વસ્તુઓને હરી લેવામાં પરતાપન રૂપ પરિણામ વાળો હતો. ગીધની જેમ શબ્દ વગેરે વિષય રૂપ આમિષમાં અથવા કામવાસના જેવી બાબતમાં તે હમેશાં તૈયાર રહેતે હતે. (નિમિત સવમવી નામા સંવાહી કરવા, વંચા, माया नियडि, कूड, कवड, साइसंपओग, बहुले, चिरणगरविणट्ठदुट्ट सीलायारचरिने, जूयपसंगी, मज्जपसंगी भोजपसंगी मंसपसंगी दारुणे हियय સાપ) અગ્નિના જે તે સર્વભક્ષી હતો અથવા તે બધા પ્રાણીઓને લૂંટનાર હતો. પાણીની જેમ તે સર્વગ્રાહી હત– એટલે કે પાણી જેમ તેમાં પડી ગયેલા બધા પદાર્થો તે પોતાની અંદર લઈ જાય છે, તે પ્રમાણે જ તે ચેર પણ બીજા એની પાસેથી બધી વસ્તુઓ ચેરીને તેની પાસે સંગ્રહી રાખતે હતો. જે ગુણે તેમાં હતા તેમની પણ બીજાઓની સામે પ્રશંસા કરતે રહેતું હતું. બીજાને છેતરવામાં તે પાવ હતે. માયા-એટલે કે બીજાને ઠગવામાં તે ખૂબ જ કુશળ હતે. નિતિ–એટલે કે માયા ચોરીને પરાજિત કરવામાં તે બીજી વખત માયા (પર વચન) કરવામાં બહુ જ ચતુર હતા. ત્રાજવાં વગેરેને ચાલાકીથી ન્યૂનાધિક કરવું તેનું નામ શૂહ છે. વેષભૂષા વગેરે બદલવી તે કપટ કહેવાય છે. આ માટે તે પ્રખ્યાત હતું. એટલે કે ઉત્કંચન, વચન, માયા, નિકૃતિ, કૂટ, કપટને તે ખજાનો હતો. લાંબા વખતથી તે નગરની બહાર જ રહ્યા કરતે હતે. એટલા માટે સ્વભાવે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૧૮