Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. આ વ્યન્તરાયતનનાં જેટલાં ઘર હતાં, તે બધાના બહારના દરવાજા નષ્ટપ્રાય થઈ ગયા હતા. જૂનું ઉદ્યાન ઘણી જાતના ગુચછે–એટલે કે વણ અને જાપુષ્પ વગેરેના ગુર છે–વંશજલી વગેરે ગુમે અશોકલતા વગેરે લતાઓ, ત્રિપુલી (કાકડી) વગેરેની વેલે, આમ વગેરે વૃક્ષોથી ઢંકાએલે હતે. ઘણી જાતના સેંકડે સાપ આ ઉદ્યાનમાં આમથી તેમ વિચરતા રહેતા હતા. એથી આ ઉદ્યાન સવિશેષ ભયંકર લાગતું હતું. (તસંઈ जिन्नुजाणस्स बहुमज्झदेसभाए एत्थण एगे भग्गधए यावि होत्था) આ જૂના ઉદ્યાનની ઠીક વચ્ચે વચ્ચે એક મોટે ભગ્નકુપ નામે એક જીર્ણ થયેલ હતું. (तस्स ण भग्गवस्स अदरसामते एत्थणं महंएगे मालुया कच्छए याविहोत्था) તે ભગ્ન કુવાની વધારે દૂર પણ નહિ અને વધારે નજીક પણ નહિ કહેવાય એવું પાસે માલુકા વૃક્ષનું મોટું સઘન વન હતું. એકાસ્થિફળ વૃક્ષ વિશેષનું નામ માલુકા છે. (किण्हे किण्हो भासे जाव रम्मे महामेहनिउरवभूए बहूहि रूक्खे हि य गुच्छे हि य गुम्मे हि य लया हि य वल्ली हि य खाणुएहि य सच्छंन्ने पलिच्छन्ने अंतो झुसिरे વાર્દિ મીરે અને રાણાસંગ્નિ પર થT) આ સઘનવન મેશની જેમ કાળા રંગનું હતું. આની પ્રભા સ્વરૂપથી જ કાળી હતી. વર્ષાકાળના મેઘ જેવા તે નીલા રંગનું હતું. ઘણી જાતનાં વૃક્ષ, ઘણું જાતના ગુલ્મ, ઘણી જાતની લતાઓ ઘણી જાતની વલ્લીઓ, ઘણી જાતના દંભે ઘણી જાતના સ્થાણુઓથી આ ઉદ્યાન સઘન રૂપે ઢંકાયેલું હતું. વચ્ચે ખાલી જગ્યા હતી પણ આજૂબાજૂ મેર વૃક્ષાવલીને લીધે તે સઘન હતું. ઘણી જાતના સેંકડે સાપથી આ ખૂબ જ ભયકારી લાગતું હતું. સૂત્ર છે ૧
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૧૪