Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अट्ठारसुत्तरे गेवेज्जविमाण वाससए वीsasत्ता विजये महाविमाणे વત્તાપ હવવો) અહીંથી લાકમાં વિજય નામના મહાવિમાનમાં દેવના પર્યાયથી જન્મ પામ્યા છે. આ વિમાન જ્યોતિષચક્ર ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તારાઓથી ઘણા ચેાજન ઊંચુ છે. સૌધર્મ, ઈશાન, સનત્કુમાર માહેન્દ્ર, બ્રહ્મલેાક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણુત, આરણુ, અચ્યુત આ બધા દેવલાકાથી પણ ઉપર આ વિમાન છે. તેમજ ત્રણસે અઢાર ત્રૈવેયક વિમાનાથી ઉપર છે. આ ચૈવેયક વિમાનામાં એકસા અગિયાર વિમાન પ્રથમ ત્રૈવેયક છે. એકસેસ સાત વિમાન દ્વિતીય ત્રૈવેયક છે. સેા વિમાન ત્રીજા ત્રૈવેયક છે. આ ખધાને એળગીને સૌથી ઉપર આ વિજય નામનું વિમાન રહેલું છે. (તસ્ય નું અલ્પેશયાળ ટેવાળ તૈસીમ આજેયમારું કર્યુ પળત્તા) ત્યાં કેટલાક દેવાની તેત્રીસ સાગર જેટલી સ્થિતિ અતાવવામાં આવી છે. (તસ્થળ મેદા વિવÆ તેરીસ સાગરોનમાફ. ર્ફિ ખત્તા) મેઘકુમાર દેવની પણ ત્યાં તેત્રીસ સાગર જેટલી સ્થિતિ કહેવામાં આવી છે. (પત્તળ મતે મળે ફેવે તાગો જો
उक्खणं भवक्खरणं ठिइकक्खएणं अनंतरं चयं चइत्ता कहिગøિફિĚિ કřિદરૂ) ?) આ પ્રમાણે મેઘકુમારની ઉત્પત્તિ વિષેના સ્થા નની વાત સાંભળીને ગૌતમે ફ્રી પ્રશ્ન કર્યાં–કે હું—ભદંત ! મેઘકુમાર દેવ તે દેવલાકથી આયુષ્ય ક્ષયથી, ભવક્ષયથી, સ્થિતિક્ષયથી દેવભવના શરીરના ત્યાગ કરીને કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? (ગોયમા ! મર્યાવર્તો પાસે િિફિન્નિતિ, મુરિ परिनिव्वाहिइ, સન્યસુવાળમતે નૈત્તિ). આ પ્રમાણે ગૌતમના પ્રશ્નને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે–હે ગૌતમ ! આ મેઘકુમાર દેવ મહાવિદેહમાં ઉત્પન્ન થઈને ત્યાંથી સિદ્ધ થશે. વિમળ અને કેવળજ્ઞાનરૂપ આલેાકથી સમસ્તલાક અને આ લાકના જાણનારા થશે. તે સમસ્ત જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મો રહિત થશે અને વિકારો રહિત થઇને સ્વસ્થતા પામશે. તેએ બધાં દુઃખાના નાશ કરશે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૦૯