Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(तित धारिणीं देवों इटाहि कंताहिं पियाहि मणुन्नाहि मणामाहि कगृहि समासा
) આમ કહીને તે રાજાએ ધારિણદેવીને ઈષ્ટ. કાંત, પ્રિય, મનેઝ અને મનગમતા વચને દ્વારા ધીરજ રાખવા માટે કહ્યું. દેવ ગુરુ અને ધર્મની કૃપાથી બધુ ઠીક થશે આ રીતે તેના મનને આશ્વાસન આપ્યું, (૪નાસાત્તા ને વાિિરઘ લવાજા તેગાર યુવાછરુ) આશ્વાસન આપીને તેઓ ઉપસ્થાનશાળામાં આવ્યા (30ારિકત્તા લાવવા પુરતથrfમકુ નિપજે ઘgदेवीए एयं अकालदोहलं बहू हिं उवाएहिं य,ठिईहिय, उप्पत्तीहिय' उप्पत्ति याहि य, वेणझ्याहिय, कम्मयाहि य, पारिणामियाहि य चन्विहाहिं, वुर्द हिं अणुचिंत्तेमाणे२ तम्स दोहलस्स आयं वा उवायं वा ठिई वा उप्पत्ति वा મહેંદાને બદામને નાત શિવાય) ત્યાં તેઓ પૂર્વાભિમૂખ થઈને ઉત્તમ સિંહાસન ઉપર વિરાજમાન થયા અને ધારિણીદેવીના અકાળ દેહદ પુરૂં કરવા માટે અનેક કારણો, ઉપા, કાર્યસિદ્ધિ થવાની વિવિધ દશાઓ, અનેક યુકિત, ત્યરિકી વૈનાચિકી, કામિકી અને પરિણામિકી આમ ચાર પ્રકારની બુદ્ધિ દ્વારા વારંવાર વિચારવા લાગ્યા. અને જ્યારે તેમને દેહદ પુરું કરવા માટે કોઈ ઉપાય અથવા કેઈ યુકિત ધ્યાનમાં ન આવી ત્યારે તેઓ હૉત્સાહ થઈને ચિન્તાતુર બની ગયા. સૂ. ૧૩
"तयागंतरं अभय कुमारे इत्यादि" ।
ટીકાઈ—(ઘાત) ત્યારબાદ (દા) સ્નાન કરીને ચારિત્ર , કાગડા વગેરેને એ ભાગ અપને જેમણે બલિકમ પુરૂં કર્યું છે, અને જેઓ (વરુંજાર વિપૂપિv) સમસ્ત અલંકારે દ્વારા શેભી રહ્યા છે, અને (અમr) અભયકુમારે વારંv TETણ રહ્ય) પિતાના ચરણોમાં વંદન કરવાનો નિશ્ચય કર્યો
(तएणं से अभय कुमारे जेणेव मेणिए राया तेणेव उवागच्छइ) પિતાના નિશ્ચય પ્રમાણે અભયકુમાર જ્યાં શ્રેણિક રાજા હતા ત્યાં ગયા. (વારિકા afiાં સર્વ પ્રોદયાળ જઉં નાત્ર સિવાયના પાસ) ત્યાં જઈને તેઓએ શ્રેણિક રાજાને હતોત્સાહી થઈને સંકલ્પ વિકલ્પમાં ચિંતામગ્ન જોયા. (પિત્તા અથવા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
७४