Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જેવા આઠ આઠ આસન આસવિશેષ, (TTă) ગરુડપક્ષી જેવા આઠ આઠ આસનતિશેષ, (કન્ન૨) ઉંન્નત આકારવાળા આઠે આઠ આસવિશેષ, (ટ્વીì) દી આકારવાળા આઠ આઠ આસનિશેષ, (મ ્) આઠ આઠ ભદ્રાસન વિશેષ, (જ્વે) પોતાની મેળે સ્વાભાવિક રીતે ખરી પડેલા મારના પીછાઓના બનેલા પક્ષાસન' વિશેષ, (મળરે) મગરના આકારના આઠ આઠ આસવિશેષ, (૧૬મે) આઠ આઠ પદ્માસનવિશેષ, વિદ્યાસોસ્થિથવારે) આઠ આઠ કૃત્તિકાસન વિશેષ, આ બધા ૧૧ પ્રકારના આસના સુવર્ણ વગેરેના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના થાય છે. એમની સંખ્યા ૩૩ થાય છે. (૧ અને ૩૩ના સરવાળા ૧૧૪ થાય છે. બધી વસ્તુઓની સંખ્યા ૧૧૪ સમજવી, 'तेल्ल को इत्यादि ।'
આ પ્રમાણે
અહીં સુધી
સુગંધિત તેલ માટે આઠ આઠ કૂપી, સુગંધિત ચૂર્ણ (પાવડર)ની આઠ આઠ કૃપી, પાન મૂકવાની આઠ આઠ ડામલી, (ચોત્ર) ગધદ્રવ્ય વિશેષને માટે આઠ આઠ ડાબલીએ, તગર માટેની આઠે આઠ ડામલી, એલચી મૂકવાની આઠે આઠ ડાબલીએ, આ પ્રમાણે જ હરિતાલ; હિંગુલ, મન:શિલ અને સરસવ મૂકવા માટે આઠ આઠ ડાબલીએ આપી. આ બધી પણ સુવર્ણ વગેરેના ભેદથી ત્રણ ત્રણ પ્રકારની થાય છે, એટલે અહી સુધીની સંખ્યા ૧૪૩ સુધી પહોંચે છે. હવે સૂત્રકાર અઢાર દેશેાની દાસીઓ વિશે સ્પષ્ટતા કરે છે તે આ પ્રમાણે છે—
‘જીજ્ઞા જિલ્લા મામળી' વગેરે આઠ આઠ કિરાત દેશની કૂખડી દાસી આઠે આઠ ખબર દેશની ઠીંગણા શરીરવાળી તેમજ એક પાર્શ્વહીન દાસીએ યોનદેશની દાસીએ, આઠ આઠ પવ દેશની દાસી, ઈશાન નામના દેશની આડ આઠ દાસી, ધાિિનક દેશની આઠ આઠ દાસીએ, (આ દેશનું બીજું નામ વાસનિક પણ છે) આઠ આઠ લાસકદેશની દાસીએ, આઠ આઠ લકુશદેશની દાસીએ, આઠ આઠ દ્રવિડદેશની દાસીએ; આ આઠ સિહલદેશની દાસીએ, આઠ આઠ આરબ દેશની દાસીઓ, આ આઠ પુલિ દેશની દસીઓ આઠ આઠ પઋણુદેશની દાસીએ, ભારતવર્ષના ઉત્તર આવેલા મહલ નામના દેશમાં ઉત્પન્ન થયેલી આઠ આઠ દાસીએ, આઠ આ મુર'ડદેશની દાસીએ, આઠ આઠ શખરદેશની દાસીએ, આઠ પાસ દેશની દાસીઓ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૧૧