Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
महावीरं मेघकुमारस्स तीसे य महइमहालियाए परिसाए मज्जगए विचित्त ધનારૂપ) ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરે માટી પરિષદુ (સભા) માં શ્રુત ચારિગરૂપ ધમનો ઉપદેશ આપ્યો. (જરા નવા વર્ષાતિ પુરચંત जहय संकिलिस्संति धम्मकहा भाणियचा जाव परिसा पडिगया) પ્રભુએ ઉપદેશમાં કહ્યું કે જીવ કેવી રીતે કર્મોનો બંધ કરે છે અને કેવી રીતે મુકિત મેળવે છે, તેમજ તેઓ કેવી રીતે દુઃખ અનુભવે છે, આ રીતે ધર્મકથાની વ્યાખ્યા સાંભળીને તે પરિષદુ તિપિતાના સ્થાને જતી રહી. આનું સવિસ્તૃત વ્યા
ખ્યાન મારી ઉપાસક દશાંગ સૂત્રની અગાર ધર્મ સંજીવની ટીકાથી જાણી લેવું જોઈએ. એ સૂત્ર ૨૫
'तएण से मेहे कुमारे' इत्यादि
ટીકાW—(ત્રણ) ત્યાર બાદ (સે મેઘે મારે) મેઘકુમાર (સમરસ) શ્રમણ (માવો) ભગવાનના (ત) મુખારવિંદથી [ધર્મ નો વા] શ્રત ચારિ
વ્યરૂપ ધર્મનું વ્યાખ્યાન સાંભળીને (fસન્ન) અને તેને હૃદયમાં અવધારણ કરીને ( સુ) બહુ જ ખુશ થયે અને સંતુષ્ટ થયું. ત્યાર પછી (ામ માવ માવી) શ્રવણ ભગવાન મહાવીરની ત્રણ વખત તેમણે આદક્ષિણ પ્રદક્ષિણ પૂર્વક વંદના કરી એટલે કે જમણી બાજુથી શરૂ કરીને ડાબી બાજુ તરફ લઈ જવું અને પછી અંજલિપુટને ફેરવતા જે લલાટ ઉપર સ્થાપિત કરવામાં આવે છે તેનું નામ આદક્ષિણ પ્રદક્ષિણ છે. આ વિધિથી જ તેમણે પ્રભુ મહાવીરની (વંત) વંદના કરી, (નન) નમસ્કાર કર્યા (વંવિના નમંત) વંદન અને નમસ્કાર કરીને (gષે વધારવી) પછી તેમણે આ પ્રમાણે કહ્યું કે (તામિ પં મંતિ) હે ભદત! હું શ્રદ્ધા કરું છું, તમારા (નિયં પાવથf) આ નિર્ચન્જ પ્રવચન ઉપર (વે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨૧