Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કહેવા લાગ્યા કે- હે દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવી –જે આદિકર છે, તીર્થકર છે, અને સિદ્ધિગતિ નામકસ્થાન મેળવનાર છે, તેઓ આજે તીર્થંકર પરંપરા અનુસાર વિચરણ કરતા, અને એક ગામથી બીજા ગામ વિચરતા રાજગૃહ નગરમાં ગુણશીલક નામના ઉદ્યાનમાં તપ અને સંયમ દ્વારા આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. તે હે દેવાનુપ્રિયે! તથા રૂપ અહંત ભગવાન નામ અને ગેત્રના શ્રવણથી તેના શુભ પરિણામમાં મહાફળ પ્રાપ્ત હોય છે તે પછી સાક્ષાત્ રૂપે (મિઝમળા, ચં, મંત્ર, હિપુછorgવાસળવા!) તેમની સામે જવાથી, તેમના ગુણકીર્તનથી, પાંચ અંગોને નમાવીને તેમને નમસ્કાર કરવાથી, તેમના શરીરની સુખશાંતી પૂછવાથી, સાવગના પરિહાર પૂર્વક નિરવયેગથી તેમની સેવા કરવાથી જે મહાફળ પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરવાનું સામર્થ્ય કેણુ ધરાવી શકે? તેમજ એક જ આર્યપ્રણીત ધાર્મિક (શ્રુત ચારિત્રરૂપ ધર્મયુક્ત સુવચનનું સર્વ પ્રાણિહિતકારક) વાણુનું ભ્રમણ જ્યારે જીવને માટે સમ્યગ્ર દર્શન વગેરે મોક્ષમાર્ગરૂપ મહાફળ આપનારું હોય છે, તે પછી ભગવાન દ્વારા પ્રતિપાદિત થયેલા મૃતચારિત્રરૂપ ધર્મના ગ્રહણથી જે કર્મનિર્જરા રૂપ ફળ પ્રાપ્ત થશે, તેના માટે શું કહી શકાય? એથી હે દેવાનુપ્રિયે ! શ્રી ભગવાન મહાવીરનાં દર્શન કરવા ચાલે, અમે બધા મનઃ પ્રાણિધાન પૂર્વક (એક ચિત્ત થઈને તેમની વન્દના કરીએ, વચનથી તેમની સ્તુતિ કરીએ, યતનાથી પચાંગનમન પૂર્વક તેમને નમસ્કાર કરીએ. “સવાનો અભ્યસ્થાનરૂપ નિરવ ક્રિયાને યોગ્ય વચન પ્રવેગ દ્વારા તેમની સમ્યક રીતે આરાધના કરીએ. “વારા લેવાં રેફયં જગુવાણાનો જે ભવ્ય જેને માટે ભવરેગ રહિતત્વરૂપ “કલ્યરની-કે જે સકલ કર્મક્ષય રૂપ મેક્ષની–પ્રાપ્તિ કરાવવામાં નિમિત્તભૂત હોય છે, તેનું નામ કલ્યાણ છે. એવા કલ્યાણરૂપ તેમજ મંગળરૂપ ધર્મદેવનીકે જે ચિત્યરૂપ સર્વથા વિશિષ્ટ જ્ઞાનશાળી છે ચાલો આપણે પર્ય પાસના કરીએ. નિરવઘ ભાવે તેમને આરાધીએ. પુષ્ય નો વેશ્ચમ ક્રિયા, મુદ્દા, વગામ, ગgજનિા આ પ્રમાણેની પર્યપાસના અમને પરભવમાં હિતના માટે, ભવભ્રમણના વિરમણથી જનિત શાંતિના માટે, મેક્ષ માર્ગના આરાધનના સામર્થ્યને માટે, મોક્ષના માટે તેમજ ભવ પરંપરામાં સુખાનુબંધી સુખના માટે થશે. આ ભાવના દ્વારા (૨) ઘણું (૩) રક્ષકવંશ જ પુરુષો-કે જેમને ત્રાષભદેવે આરક્ષક (કેટવાલ) પદે નિયુકત કર્યા હતા તેઓ તેમજ “યાવત’ શબ્દ દ્વારા (૩yત્તા મોજા, મનપુરા,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૧૫