Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
(ારિકા ) આ બધા મહેલે સુશ્રી સંપન્ન હતા. (ાના)ચિત્તને આનંદ આપનારા હતા. અહીં “યાવ’ શબ્દદ્વારા ઉજને અમિ' આ પદોનું ગ્રહણ થયું છે, જેનારાઓની આંખે આ મહેલેને જોતાં જોતાં થાક અનુભવતી ન હતી આ વાત “દર્શનીય પદ દ્વારા તેમજ આ મહેલે દર્શકોના મનને આહલાદિત કરતા હતા, આ વાત “અભિરૂપ પદ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. (હિ ) એમની આકૃતિ–(આકાર) બહુજ સુંદર હતી, આ પ્રતિરૂપ પદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એવા જયારે આઠ મહેલ બની ગયા ત્યારે તેમણે (gr ai મ મavi જાતિ એક વિશાલ ભવ્ય બીજે મહેલ બનાવડાવ્યો. તેનીશભા સૂત્રકાર અહીં પ્રકટ કરે છે(ારવંમ Rયનિવ) આ મહેલ સેંકડો થાંભલાઓ ઉપર ઊભું કરવામાં આવ્યું હતું. તેથી દિવસમષિ) એ થાંભલાઓ ઉપર જે પૂતળીઓ કેતરેલી હતી, જાણે તેઓ નાચી રહી હોય એમ લાગતી હતી. (અમુક वइरवेइया तोरणवररइयसालभंजिया सुसिलिट्ठ विसिट्ठलट्ठसंठियं पसत्य જેસ્ટિવંમviાળિTનાથMવવિઘs) દરવાજાની ડાબી બાજુએ હીરા અને રત્નની જે બેદિકા બનાવવામાં આવી હતી તે બહુજ ઊંચી તેમજ અત્યન્ત મજબૂત હતી. દરવાજા ઉપર તેરણ પણ બનાવવામાં આવ્યાં હતાં. એમાં જે સ્તંભે હતા તે સુન્દર રીતે કોતરવામાં આવેલી શાલ ભંજિકાઓથી સુલિષ્ટ હતા, સુસંબદ્ધ તેમજ સવિશેષ મહર સંસ્થાનવાળા હતા, અને સુન્દર વૈડૂર્ય રત્નોના બનેલા હતા. ચન્દ્રકાંત સૂર્યકાંત વગેરે મણિઓ દ્વારા તેમજ શુદ્ધ સોનાના જેવા ચમકતા કકેતન વગેરે રત્નોથી જડેલા હતા એથી બહુજ ઉજજવલ હતા અને કાન્તિથી ચમકતા હતા. (વનવિમત્તનિત્તિ ખળભૂનિમા) અને ભૂમિભાગ બહુ જ સમ (એક સરખે) હત, સુવિભકત હતું, નિચિત-ભલે અને મને હર હતો. (ઉદારિદ વાવ મ ) ઈહામગ, વરુ, બળદ, ઘોડા, માણસ, મગર, પક્ષી, સાપ, કિન્નર, રુરુ, સરભ, (અષ્ટપદ) ચમર, હાથી, વનલતા પશ્ચલતા, આ બધાનાં ચિત્રો શિલ્પીઓ દ્વારા તેમાં ચિત્રિત કરેલાં હતાં. (વા તથા જોરા પરિવારમા) થાંભલાઓ ઉપર હીરાં અને રત્ન દ્વારા વેદિકા બના વવામાં આવી હતી. એથી તેઓ અત્યંત શોભાસંપન્ન લાગતા હતા. (
વિદર નમસ્ટનુયલરડુ વિર) જેનારને તે મહેલ વેગપૂર્વક ચાલતા વિદ્યાધરના યુગલ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૦૬