Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(પાતરમળતુરિયાંના જમળવારે) મિત્રના નેહને વશ થઈને સત્વરે પૃથ્વી ઉપર પહોંચવાની ઈચ્છા કરી. (વાઇજિવિકા જવારજafÉણ મ7ગુરુવાજે) દેવે કાનમાં પહેરેલાં કુંડળે નિર્મળ સુવર્ણના બનેલાં હતાં. તે આમ તેમ ડોલવાથી સુંદર દર્શનીય જણાતા હતાં. તેણે મસ્તક ઉપર મુગટ પણ પહેર્યો હતો. આ બન્નેને ચિત્તાકર્ષકરૂપ સોંદર્ય વડે દેવ ખૂબ જ રમ્ય લાગતો હતો. (બાવળિરાવરબિંઘિત્તરાળકત્તાકgrળઝજિ. દરણે) તેમજ તે દેવે કેડમાં વિવિધ મણિઓ અને રત્નો જડેલ સોનાને કંદરે પહેર્યો હતો તે અનેક કલામય રચનાઓથી શોભતે હતે. એથી તે સવિશેષ આનંદમાં મગ્ન થઈ રહ્યો હતે. વિશ્વમાનવરuિjaણુઝશિવાળ Trગનિયમહને) કાનમાં પહેરેલા કુડલો શ્રેષ્ઠ અને ખૂબ સરસ હતાં. તે ડોલતાં હતાં. એથી તે હીંચકા જેવા લાગતા હતા. તેનું મુખમંડળ બને કુંડળેથી દીપી ઉઠયું હતું. એનાથી વિશેષ કાતિવાળા દેવનું રૂપ વિશેષ સૌમ્ય લાગતું હતું. (3વિઓ નિસાઈ) એટલા માટે તેનું મુખમંડળ કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉદય પામેલા (નિરંજ્ઞરિમમાળ, શનિ અને મંગળ ગ્રહની મધ્ય પ્રકાશતા (પરવર ફુલ) શરદૂકાલીન ચંદ્રની જેમ [ળયારે નેત્રોને તૃપ્તિ આપનાર અને આનંદ પમાડનાર હતું. તાત્પર્ય એ છે કે જેમ શનિ અને મંગલ ગ્રહોની વચ્ચે કાર્તિક પૂર્ણિમાને ચંદ્રનયનને આનંદ આપનાર હોય છે તેમજ બન્ને કુંડળની વચ્ચે રહેલું તેનું મુખમંડળ નેત્રોને આનંદ આપનાર હતું. (વિદિपज्जलजलि य दंसणाभिरामे उउलच्छी समत्त जापसोहे पइट्ट गधुश्रयाभिરા) અને સેમલતા વગેરે દિવ્ય ઔષધિયેના પ્રકાશની જેમ મુકુટ વગેરેની પ્રભાથી તે વિશેષ પ્રકાશમાન હતા, એથી દેખાવમાં પણ તે અત્યન્ત સરસ લાગતો હતે. વસન્ત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમન્ત આ છએ છ ઋતુઓની સમગ્ર ભા જેમનામાં વિદ્યમાન છે, તેમજ સર્વત્ર વ્યાપ્ત થયેલી સુગંધથી જે અભિરામ છે, એવા (નજરે) પર્વત શ્રેષ્ઠ દિવ) મેરુપર્વની જેમ જે કુંડળ, મુકુટ વગેરે બધા આભરણેના પ્રકાશથી દીપ્તિમાન સમસ્ત શોભા યુકત અને પરમ સુગંધિત શરીરથી જે સુંદર હતા. એવા તે દેવ વિદિત્રા વિનિર) વૈશ્યિ શક્તિથી નવાઈ પમાડે તેવા રૂપ લાવણ્ય યુક્ત થઈ ગયા હતા. (વારા સંવારિमाणनामधेज्जागं मज्झंकारेणं वीइवयमाणे उज्जोयंते पभाए विमलाए जीव
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧