Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પતાવી દીધી છે. અને સમસ્ત અલંકારાથી જેમનુ શરીર દીપી‹હ્યું છે—તે અતિ વિશાળ મંડપમાં આવ્યાં અને તે પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલાં અશન, પાન, ખાદ્ય, અને સ્વાદ્ય આ ચાર પ્રકારના આહારને મિત્ર, જ્ઞાતિજન, ગણનાયક વગેરેની સાથે બેસીને ખૂબજ રુચિપૂર્વક ચાખ્યાં, તેને સારી પેઠે આસ્વાદ લીધા અને બહુજ ઉદારતાની સાથે પ્રેમભાવ બતાવતાં તેઓએ બીજાઓને પિરસ્યું અને જાતે પશુ જમ્યા. (जिमियमुत्तुत्तरागया वियणं समाणा आयंत चोक्खा परम महभूया तं मित्तणाइनिघगसपण संबंधिपरिजनगणनापग विउलेणं पुष्कवत्थगंध મલ્લા હારેળ સારતિ) જમ્યા પછી રાજા રાણી અને મિત્ર, જ્ઞાતિ અને ગણનાયક વગેરેની સાથે તે ભાજન સ્થાનને છેાડીને બીજા સ્થાને પધાર્યા, અને શુદ્ધ પાણીથી તેઓએ કાગળા કર્યાં. કંઇ પણ એઠુ ન રહીજાય એવી સાવચેતીથી મે સાફ કર્યું. આ પ્રમાણે તેએ શુદ્ધ થયા. હાથ વગેરે સ્વચ્છ કરીને એકદમ શુદ્ધ અન્યાં. ત્યારપછી તે મિત્ર, જ્ઞાતિનિજક, સ્વજન, સંબધી પરજન, ગણનાયક વગેરેના પુષ્કળ પુષ્પ; વસ્ત્ર, ગન્ધ, માળા તેમજ અલંકારા દ્વારા સત્કાર અને સન્માન કર્યાં. (સારિત્તા, સંમાજિત્તા થયું થયાસી) સત્કાર અને સન્માન કરીને કહ્યું કે जम्हाणं हं इमस्स दारगरस गन्भत्थस्स चैव सम्माणस्स अकालमे हेसु डोहले पाउन्भूए तं होणं अहं दारए मेहे नामेणं मेहकुमारे) क्यारे આ બાળક ગર્ભમાં હતા ત્યારે એમને અકાળ મેઘનુ દોહદ ઉત્પન્ન થયું હતુ. એટલા માટે આ અમારા પુત્ર મેઘકુમાર નામે પ્રસિદ્ધ થાય. (તમ્સ ટાઇમ્સ અમ્મવિયરો ઞયમેત્રાવ ગોળ મુળનિનં નામષેન્નેં તિ) આ પ્રમાણે માતાપિતા દ્વારા રાખવામાં આવેલુ તે નામગૌણુ હતુ–ગુણયુક્ત હતુ. ગુણુ નિષ્પન્ન હતું.ઉદારતા ધ વગેરે ગુણુયુકત હતું. “ “સૂત્ર” ૨૦૫
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
62