Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
छस अंगस्स दो सुक्खंधा पण्णत्ता तं जहा णायाणीय धम्मकहाओ य । पढ मस्स णं भंते ! सुक्खंधस्स समणेणं जाव संपत्तेणं णायाणं कइ अज्झयणा પત્તા ?) કરી જંબૂ પૂછે છે કે હે ભદન્ત ? જો શ્રમણ ભગવાન મહાવીર્ જેએ આદિકરાદિ વિશેષણાથી યુકત અને શિવ વગેરે વિશેષણાથી સપન્ન સિદ્ધ ગતિ નામના સ્થાને પહોંચ્યા છે—તેઓએ છઠ્ઠા અંગના આ બે શ્રુતસ્ક ધ નિરૂપિત કર્યા છે[૧]જ્ઞાત અને બીજો ધર્મકથા તેા હે ભદન્ત ! પ્રથમ શ્રુતસ્ક ધ જ્ઞાતાના તે શ્રમણ ભગવાન મહાવીરે જેઆ પૂર્વ કહેવામાં આવેલા બધા વિશેષણાથી યુકત છે અને શિવ વગેરે વિશેષણ યુકતસ્થાને વિરાજમાન થયેલ છે, તેમણે કેટલા અધ્યયને નિરૂપિત કર્યા છે? ( एवं खलु जंबू ? समणेणं जाव संपत्तेणं एगूणवीसं अज्झयणा पण्णत्ता तं ના વિશ્વસબાપુ, મારે ૨, ગઢે રૂ, મ્ને ૪, સેટને, તુવે ૬, ચોદ્દો છ, મલ્હી ૮, માયટી ૧. અંતિમઢ્ય ૦ || ાત્રે ?? કળાફ ૧૨, મુરુડ઼ે ૧૨, તૈયરી ૨૪, વિચ ની જરે, અવરकंका १६. आइने १७ सुंसमा १८, इयं । अवरे य पुंडरीयणापए १९ गुणवीस मे ।
1
જંબૂના આ પ્રશ્નના જવાબ આપતાં શ્રી સુધર્માસ્વામીએ કહ્યું કે–જ ખૂ ! શ્રમણ ભગવાન મહાવીરે કે જેઓ આદિકર વગેરે વિશેષણાથી વિશિષ્ટ છે, અને શિવ વગેરેરૂપ સિદ્ધિ ગતિ નામના સ્થાને વિરાજમાન થયા છે. તેઓએ જ્ઞાતા નામના પ્રથમશ્રુતના આ રીતે ઓગણીસ [૧૯] અધ્યયના પ્રરૂપિત કર્યા છે, તે આ પ્રમાણે છેઃ—ક્ષિપ્તજ્ઞાત ૧, સંઘાટકર, અંડ ૩ કુમ ૪, શૈલક, પ, તુખ ૬, રોહિણી ૭, મલ્લિ ૮, માર્ક'દી ૯, ચાંદ્રિક ૧૦, દાવ ૧૧, ઉદકજ્ઞાત ૧૨, મટૂંક ૧૩, તેતિલ ૧૪, દિલ ૧૫, અપરકકા ૧૬, આકી ૧૭, સુસમા ૧૮, પુંડરીકજ્ઞાત ૧૯, જ્ઞાત શબ્દનો અર્થ ઉદાહરણ છે. ઉક્ષિપ્તજ્ઞાતમાં એ બતાવવામાં આવ્યું છે કે મેઘકુમારને જીવ જ્યારે તે હાથીના ભવ (સ્વરૂપ) માં હતે, ત્યારે દાવાગ્નિથી મળતા સસલાની રક્ષા કરવા માટે પેાતાના પગને અદ્ધર કર્યા હતે, તે તેને અદ્ધર જ રાખતા રહ્યા.
આ ઉક્ષિમ ઉદાહરણથી યુકત હવાને કારણે આ અધ્યયનનું નામ પણ ઉત્થિત જ્ઞાત પડ્યુ છે. ૧, સંઘાટકજ્ઞાતમાં ધન્ય શ્રેષ્ઠી અને વિજય ચારને લગતી કથા છે,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૨૭