Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે કોઇ એક તરફ વળતા બુદ્ધિના ચેષ્ટા થાય છે, તેનું નામ ઇહા છે.
ઇહા પછી જે વિશેષજ્ઞાન હૈાય તેનું નામ અવાય છે—અપેાહુ છે. પોતાના આકારથી ભિન્ન આકારને જ્યાં દૂર કરવામાં આવે તેને અપેાહ કહે છે. એ રીતે અપેાડુ શબ્દની વ્યુત્પત્તિ છે. દા. ત. જ્યારે એ જ્ઞાન થયું કે આ સ્થાણુ (હુઠ્ઠું) હાવું જોઈ એ. ત્યારે એવુ’નિશ્ચયરૂપે જે જ્ઞાન થાય છે કે આ સ્થાણું (ઠુંઠુ) જ છે, આનું જ નામ અપેાહ છે. માણુ શબ્દના અર્થ અન્વેષણ’ થાય છે. આ સ્થાણું જ છે, આ પ્રકારનું અપેાહુ નામે જે જ્ઞાન થઇ રહ્યું છે, તે આને લઈને જ થઈ રહ્યું છે કે અહીં વલ્લી (વેલ) આરાણ વગેરે જે સ્થાણુમાં રહેનારા ધર્મો છે, તે જ ઘટિત થઈ રહ્યા છે. આનુ નામ અન્વય છે. “તક્ષ્મણે તાપમન્વયઃ” આ અન્વયનુ લક્ષણ છે. ‘સ્થાણુ (હુંઠા) ના આધારે જ લતા વગેરેનુ આરહણ થાય છે. માટે જ એ સ્થાણુના ધર્મ બતાવવામાં આવ્યા છે. માણામાં ‘અન્વય’ ધર્મની પર્યાલાચના થાય છે. ગવેષણામાં કે વ્યતિરેક [અભાવ] ધર્મ ઉપર વિચાર કરવામાં આવે છે. દા. ત. એમ વિચાર થવા કે આ સ્થાણુ જ છે, પુરુષ નથી. કારણ કે પુરુષગત જે શિર કર્ણાયન વગેરે ધર્મો છે, તેઓની અહીં પ્રતીતિ થતી નથી. ‘તરૂલત્તયે તસવર્’ આ વ્યતિરેકનું લક્ષણ છે. જેમ અભયકુમાર સામ વગેરે નીતિના પ્રયોગ કરવામાં વિશેષ કુશળ હતા, તેમજ ઈહા, અપાતુ. માણુ, ગવેષણ વડે અર્થશાસ્ત્ર ઉપર વિચાર કરવામાં પણ વિશેષ હેાશિચાર હતા. (૩ત્તિયાજુ વેળાપ ધમ્મા પરિમિયા૬ ૨૩વિદ્દાપ યુદ્ધિપ સત્તે) ઔત્પત્તિકી, વૈનિયકી' કા અને પિરણામિકી આ રીતે ચાર પ્રકારની બુદ્ધિથી અભયકુમાર સંપન્ન હતા. જીવને પોતાની મેળે કોઈ પણ જાતના શાસ્ત્રાભ્યાસ વગર જે બુદ્ધિ ઉદ્દભવે છે તે ઓપત્તિકી બુદ્ધિ છે. આ બુધ્ધિીપહેલાં કોઇપણ વખત જોવામાં નહિ આવેલા, સાંભળવામાં નહીં આવેલા તેમજ અનુભૂતિના વિષયમાં નહિ આવેલા વિંષયને અનાયાસ સમજી લે છે. આ બાબતમાં રાહકનું દૃષ્ટાંત પ્રસિદ્ધ થયેલ જ છે. ગુરુ વગેરેના વિનયથી પ્રાપ્ત કરેલ શાસ્રીય અના સંસ્કાર વડે જે બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તેવૈનાયિકી બુદ્ધિ છે. આ વિષયને લગતા એ નૈમિત્તિક શિષ્યાના દૃષ્ટાન્ત આ પ્રમાણે છે
કોઈ નગરમાં સરખી ઉમરના એ વિદ્યાર્થિ આ કોઈ નિમિત્તજ્ઞની પાસે નિમિત્તશાસ્ત્રના અભ્યાસાર્થે ગયા. તેમાં એક શિષ્ય વિનમ્ર હતા. ગુરુ તેને જે વાત શીખવતા તે તે વાતને બહુજ માનપૂર્વક ઘણા વિનય સાથે તે શીખતા હતા. વિદ્યા આપનારા ગુરુ જે વિષય તેને સમજાવતા તે તે વિષય ઉપર વારંવાર મનન કરતા હતા. તે વિષયમાં તેને કાઇ પણ જાતની શંકા હાય તા તે ગુરુની પાસે જઈ ને સવિનય તેનું સમાધાન કરતા હતા. બીજે શિષ્ય કંઇક અવિનયી હતેા ન તે તે કઇ વાંચતા અને ન તે કંઇ લખતા તેમજ ન ગુરુને તે કંઇ પૂછ્તા અને ન તે કોઇપણ જાતના વિચાર કરતા. હવે વિદ્યાઅભ્ યાસ કરી રહ્યા પછી આ બન્નેને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૩૨