Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પુત્ર પણ પોતાના કુળને એક સ્થિર આશ્રય બનશે અને બીજા માણસ વડે આ અજેય થશે. મુકુટ અથવા આભૂષણની ઉપમા આપવાને અશય આ પ્રમાણે છે કે જેમ મુકુટ અથવા આભૂષણ સર્વોત્તમ મનાય છે, તેમજ આ પુત્ર પણ પિતાના કુળમાં સર્વોત્તમ મનાશે. તિલકની ઉપમા એને એટલા માટે અપાઈ છે કે જેમ માથાની શોભા તિલકથી થાય છે તેમજ આ પુત્ર પણ પોતાના કુળને શોભાવનાર થશે. એના જન્મથી કુળ યશસ્વી બનશે એટલા માટે સૂત્રકારે એને “કુળકીતિકર કહ્યો છે. કુળની એ મર્યાદા કરનાર હોવાથી એ કુળવૃત્તિરૂપે બતાવવામાં આવ્યું છે. આ પુત્ર કુળમાં ધનધાન્ય વગેરેની વૃદ્ધિ કરનાર થશે. એથી એને કુળ નંદીરૂપ કહેવામાં આવ્યો છે. બધી દિશાઓમાં એ પિતાના કુળને પ્રખ્યાત કરનાર બનશે એથી એને “કુળજસકરી કહ્યો છે. બધાકુળના માણસને એ આધાર થશે, એથી એ કુળાધાર તથા આશ્રિત પ્રાણીજનેને ઉપકારક હોવાથી કુળપાદપરૂપે કહેવામાં આવ્યું છે, તેથી આ પાઠને સંગ્રહ થયો છે –“દોનઘિરાણી; રક્ષણચંગનgiri मानोन्मानप्रमाणपतिपूर्णसुजातसर्वाङ्गसुन्दराङ्गं शशिसौम्याकारं, कान्तं, બિયાન, રણT'' આ બધાં પદેની વ્યાખ્યા અભયકુમારના વર્ણન પ્રસંગે ચા સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જાણી લેવું આ પ્રમાણે રાજાએ રાણીને સમજાવતાં કહ્યું કે હે દેવિ ! આ જોયેલા સ્વપ્નનું ફળ તમારે આ રીતે જ સમજવું, ( i રાકg ૩vgવામ વિના પરિણામે) કે તમારે આ પુત્ર શિવકાળ હટાવી લેશે ત્યારે કળા વગેરેમાં પરિપકવ થઈને તેમનું પરિશીલન કરનાર થશે, અને (નોવેળાનg) યુવાવસ્થામાં દાન, શીલ, પ્રતિજ્ઞા પાળનાર, તથા શરણે આવેલાની રક્ષા કરનાર હોવાથી (૨) સર્વ વિજયી થશે, (વીરે) યુદ્ધ વગેરેમાં પરાક્રમી થશે. (વિક્ર) પિતાના બાહુબળ વડે શત્રુબળને વિજેતા થશે. (વિસ્થિcorવિસર્જાવવા) વિસ્તીર્ણ વિપુલબળ-પાયદળ વગેરે સૈન્ય,–વાહનરશિકટ વગેરે-વાળો થશે. (રન્ના રાજા મવિના) તથા અધિપતિરૂપે તે અનેક રાજાઓને રાજા થશે. (૩i તને તેવી સુમિ વિ ઉત્તરદુમુકનો ૨ બગુર) માટે હે દેવિ! તમે ‘ઉદાર’ વગેરે વિશેષણોથી યુક્ત સ્વમ જોયું છે. આમ કહીને રાજાએ સ્વપ્ન ફળનું વર્ણન કરતાં રાણીનાં વારંવાર વખાણ કર્યા. સૂત્ર તા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૪૯