Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેના પગુથg અનુક્રમે જે શય્યા પૂળ વગરના મલય નવતક કુશકત લિમ્બ અને સિંહ કેશરવડે આવેષ્ટિત થયેલી છે. મલય દેશમાં ઉત્પન્ન થયેલા ઝીણું દેરાઓ વડે બનાવવામાં આવેલા વસ્ત્રનું નામ “મલયજ છે. વિશેષ પ્રકારના ઊન વડે બનાવવામાં આવેલા વસ્ત્રનું નામ “નવતક” છે. એક દેશ વિશેષમાં બનાવવામાં આવેલા વસ્ત્રનું નામ કુશકત છે. સિહ સટાના જેવા જટાવાળા જટિલ વસ્ત્રનું નામ સિંહ કેશર છે. એને ફારસીમાં “ગલી” કહે છે. આ બધા વસ્ત્રો તેના ઉપર એક ઉપર એક પાથરવામાં આવેલાં હતાં. (વિજયરાત્તા) ધૂળથી સેજ મલિન ન થઈ જાય એના માટે એક બીજું રજોનિવારક વસ્ત્ર ઢાંકવામાં આવેલું હતું. (તંદુથલંgg) સૂઈ જનારને ડાંસ-મચ્છર બાધિત ન કરે એટલા માટે તે સેજ ઉપર લાલરંગની એક મચ્છરદાની પણ તાણેલી હતી. () બહુજ સરસ હોવાથી આ શય્યા મનને આકર્ષાનારી હતી. (માજસૂરજૂરાવળ તુસ્ત્ર) હરણ વગેરેના ચામડાથી બનાવવામાં આવેલા વસ્ત્રનું નામ આજિનક, રૂથી બનાવવામાં આવેલ વસ્ત્રનું નામ રૂત” એક જાતની વિશેષ પ્રકારની સુંવાળી વનસ્પતિનું નામ “બૂર, માખણનું નામ “નવનીત” અને અર્ક (આકડા) વગેરેના રૂનું નામ “તૂલ છે. શય્યાને સ્પર્શ આ બધાના જેવો મૃદુ (કમળો હતો, અર્થાત્ આ શય્યા અતિશય માર્દવ ગુણવાળી હતી. (gazત્તાવરત્તારમયંતિ) રાત્રિના પહેલા પહેાર પછી અર્થાત્ રાત્રિને પહેલે પર પૂરો થતાં જ (કુરાના) અદ્ધિ નિદ્રાવસ્થામાં (દીનાળો) વારંવાર ઉંઘના ઝોકાં ખાતી તે ધારિણી દેવીએ (gf નટ્ટ) એક ખૂબ વિશાળ (17 ) સાત હાથ ઊંચા (રાટન) ચાંદીના ડુંગરના શિખર જેવા ખૂબ ઘેળા (લોન) પ્રશસ્ત (મારે) સવ સુન્દર (ત્રીજાતિ) કીડા કરતા (કંગાયના) બગાસું ખાતા તેમજ (ગળપદ્યાગ વસંત) આકાશમાંથી ઉતરતા (જં) હાથીને (ાદમાશ) મેં માં પ્રવેશતે જે સૂત્રમાં આવેલા “પૂર્વાત્રા ત્રાસન આ પદ એમ બતાવે છે કે રાતના પહેલા પહેરમાં જોયેલું સ્વપ્ન એક વર્ષમાં ફળ આપે છે અને બીજા પહેરમાં જેએલું સ્વમ આઠ માસમાં ફળ આપે છે, તથા નવમાસ અને સાડા સાત (ગા) દિવસ રાત જ્યારે પૂરા થાય છે. ત્યારે સંતતિને પ્રસવ થાય છે. સ્વપ્નશાસ્ત્રમાં એજ વાત “ઉંમતં ચ કરીને કહેવામાં આવે છે – ના
સ્થાતિ એને આશય આ પ્રમાણે છે રાત્રિનાં પહેલા બીજા પહેરમાં જોયેલું સ્વપ્ન અનુક્રમે એક વર્ષ અને આઠ માસમાં ફળ આપે છે, તેમજ ત્રીજા પહેરમાં જોયેલું સ્વપ્ન છ માસમાં અને ચોથા પહોરમાં જોયેલું સ્વપ્ન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૪૩