Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨. અડાધ્યયનમાં મયૂરાડની ૩. કૂર્માધ્યયનમાં કૂર્મ (કાચબા) ને દાખલો લઈને ગુપ્તિ અને અગુપ્તિના ગુણ દેનું વર્ણન કર્યું છે કે, શૈલકજ્ઞાતમાં શિક્ષક રાજર્ષિના સંબંધની કથા છે. પ, તું અજ્ઞાતમાં અલાબૂ (ડૂબી)નું ઉદાહરણ આવ્યું છે ૬. રેહિણીજ્ઞાતમાં ધન્યસાર્થવાહની પુત્રવધૂઓની કથા છે. જે ધનનું રક્ષણ અને તેનું વર્ધન કરવામાં બહુ ચતુર હતી ૭, મલ્લજ્ઞાતમાં ઓગણીસમા (૧૯) ભગવાન શ્રી મલ્લિનાથની કથા કહેવામાં આવી છે ૮. એ કુંભારાજના પુત્રી હતા. માર્કદી જ્ઞાતમાં માર્કદી દારકની કથા વર્ણવવામાં આવી છે ૯, ચંદ્રિકા જ્ઞાતમાં ચંદ્રનું ઉદાહરણ આપવામાં આવ્યું છે ૧૦, દાવદ્રવજ્ઞામમાં સમુદ્રના કિનારે રહેલ દાવદ્રવ વિશેષને દાખલ આપવામાં આવ્યો છે ૧૧, ઉદકજ્ઞાતમાં પરિખા (ખાઈના પાણીના ઉદાહરણ વડે પુદ્ગલના સ્વભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ૧૨ મંડૂકજ્ઞાતમાં નંદિ મણિકાર શેઠને જીવ જે મેડૂક (દેડકે) થયો, તેના જીવનની કથા કહેવામાં આવી છે ૧૩, તેતલીજ્ઞાતમાં કનકરથ રાજાના મંત્રી તેતલીનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે ૧૪, નંદીફળજ્ઞાતમાં નંદીફળ જે જેવામાં બહુ જ સારું હોય છે, પણ તેનું પરિણામ બહુ જ ખરાબ હોય છે, આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. અપરકંકોજ્ઞાતમાં ધાતકી ખંડ ક્ષેત્રની રાજધાની અમરકંકામાં પરિહત દ્રૌપદીને લાવવા માટે ગયેલ કૃષ્ણ–વાસુદેવનું વર્ણન કરાયું છે ૧૬. આકીર્ણ જ્ઞાતમાં કાલિકદ્વીપમાં રહેતા જાત્ય (જાતિમાન અ)નું દષ્ટાંત બતાવવામાં આવ્યું છે ૧૭. સુસમાજ્ઞાતમાં ધન્ય છેઠીની પુત્રીનું ચરિત્ર લખાયું છે. ૧૮. પુંડરીકજ્ઞાતમાં પુષ્કલાવતી વિજ્યના મધ્યમાં આવેલી પુંડરીકિણી નામની નગરીમાં પુંડરીક રાજાની કથા બતાવવામાં આવી છે ૧૯. કા.
જબૂસ્વામી ઔર સુધર્માસ્વામી કે પ્રશ્નોત્તર
"जबूण भत ! समणेणं जाव इत्यादि"
જબૂસ્વામી આર્ય સુધર્માસ્વામીને ફરી આ પ્રમાણે પૂછે છે કે (નવ સંઘૉ રાજેf) આદિકર આદિ વિશેષણેથી લઈને સિદ્ધિગતિને પ્રાપ્ત કરેલ વિશેષણોવાળા શ્રમણ ભગવાન મહાવીરે (Hari Jળીના કડક પva) જ્ઞાતા નામના પ્રથમ શ્રુતસ્કંધના એ ઓગણસ (૧૯) અધ્યયને કહ્યાં છે. (તે બા) જેમ કે (વિવત્તા નાડું રીપત્તિય) ઉક્ષુિપ્તજ્ઞાતથી લઈને પુંડરીકજ્ઞાત સુધી તો એમનામાં (વઢH i તે ! થક્ષ જે અદ્દે ) પ્રથમ અધ્યયન જે ઉક્ષિતિજ્ઞાત છે, તેને શો અર્થ તેઓએ બતાવ્યો છે? આ રીતે જે બૂસ્વામીના વચન સાંભળીને શ્રી સુધર્માસ્વામી ઉત્તરમાં આ પ્રમાણે કહે છે કે-(n a जंबू ! तेणं कालेणं तेणं समएणं जंबू दीवे दीवे भारहे वासे दाहिणड्ढे भ हे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૮