SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં જે લેક પદ વડે ભવ્યરૂપ વિશિષ્ટ લેકનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમનું કારણ આ છે કે જેમ દીપક હોવા છતાં પણ જન્માંધ, વસ્તુને જોઈ શકતો નથી, તેમ ભગવાનના સદૂભાવમાં પણ ભગવાનની મેજૂદગીમાં પણ) અભવ્યજન યથાર્થ વસ્તુના સ્વરૂપને જોવામાં અક્ષમ જ બની રહે છે. જેમ દીપક જન્માંધ માટે અદીપક છે, તેમ અભવ્ય ભગવાન પાસેથી લાભ મેળવી શકતા નથી. ક–પ્રદ્યોતકર –જે જેવામાં આવે છે તેમનું નામ લેક છે. આ વ્યુત્પત્તિ મુજબ લેક અને અલેકરૂપ સંપૂર્ણ–સમૂહના અખંડ સૂર્ય મંડળની જેમ એ પ્રકાશ કરનાર છે, એટલા માટે એ લેક પ્રદ્યોતકર છે. અભયદય-આત્માના વિશિષ્ટ સ્વાથ્યનું નામ અભય છે. એ અભયને જે આપે છે, તે “અભયદય” કહેવાય છે. એવા અભયદય પ્રભુ જ છે. કેમકે તેમણે ભવ્યજીને પિતાના) વિકટ (ર) કર્મોના કોટિ કોટિ સંકટોમાંથી મુકત કરાવ્યા છે, અને તેમને નિઃશ્રેયસના કલ્યાણના) સાધનભૂત એવા સમ્યગ્દર્શન વગેરે રૂપ પરમ શૈર્ય આપ્યું છે. - ચક્ષુદ્ધતીતિચક્ષુ આ વ્યુત્પત્તિ મુજબ અહીં ચક્ષુ શો અર્થ શ્રુતજ્ઞાન છે. કેમકે તેજ હેય ઉપાદેય (અસ્વીકાર કરવા યોગ્ય અને સ્વીકાર કરવા યેગ્ય) પદાર્થને વિભક્ત કરનાર માનવામાં આવ્યું છે. ભવ્યજીને આ ચક્ષુની પ્રાપ્તિ પ્રભુથી જ થાય છે, એટલા માટે તેઓ ચક્ષુદ્ધ છે. મગદય-માર્ગદય-“કૃmત્તે વિહોતે સ્વામી પ્રથાને નેન તિ ના'' આ વ્યુત્પત્તિ મુજબ માગને અર્થ મિક્ષપુરનો માર્ગ એ પ્રમાણે થાય છે. કેમકે માર્ગથી જ મુસાફર પિતાના ઈચ્છિત સ્થાનની શોધ કરે છે. આ માર્ગ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે જાતને બતાવવામાં આવ્યું છે. મેક્ષરૂપ ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિ મેક્ષાભિલાષીઓને પ્રભુના ઉપદેશથી જ થઈ છે. એટલા માટે તેમને “માર્ગદય” સૂત્રકારે કહ્યા છે. શરણદય જગતના દુઃખથી સત્તત થયેલ પ્રાણીઓને માટે રક્ષણનું જે સૌથી સારૂ સ્થાન છે, તેનું નામ શરણ છે. એવું સ્થાન ફકત એક મેક્ષ જ છે. આ (મેક્ષ) પદને આપનારા પ્રભુ જ છે, એટલા માટે તેઓ શરણદય છે. આ સંસાર એક ભયંકર ‘કાન્તાર (અટવી) છે. આમાં વિચરનારા પ્રાણીઓ રાગરૂપી પંચાનન શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy