Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંયત ઔર અસયતોંમેં સુન્ન ઔર જાગ્રતકે સ્વરૂપકા નિરૂપણ
શ્રમણેના પ્રસ્તાવ ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર સત્તા અને અસયતાના સુપ્ત અને જાગરણુ સ્વરૂપનું કથન કરે છે-
66
ટીકા - સંજ્ઞયમનુંસાળ મુત્તાનું વોચ ગાળા વત્તા 'ઈત્યાદિ-જે સયત મનુષ્યા ( સાધુએ! ) નિદ્રાવાળા ( અસાવધાન ) હેાય છે, તેમના અસુમના જેવાં પાંચ જાગરણ કહ્યાં છે--તે પાંચ જાગરણા શબ્દથી લઇને સ્પર્શ પર્યન્તના ગ્રહેણુ કરવા. આ કથનનેા ભાવાથ નીચે પ્રમાણે છે-જે સયતજન સુપ્ત છે તેમને માટે શબ્દાદિક પ્રજ્વલિત અગ્નિની જેમ અપ્રતિહત શક્તિવાળાં હેાય છે, કારણ તે કાળે તેમનામાં કમ બન્યના કારભૂત નિદ્રારૂપ પ્રસાદને સદ્દભાવ હોય છે. તેથી સુપ્ત અવસ્થામાં પ્રતિબુદ્ધ થયેલા અપ્રતિદ્ધિત શક્તિવાળા અનેલા તે શબ્દદિક કન્યના કારણુંભૂત બને છે. જે સયતજન અનિદ્રિત ( સાવધાન ) છે, તેમના પાંચ જાગરણ સુસના સમાન કહ્યા છે—તિદ્રિત ! જેવા પ્રકટ કરવામાં આવ્યા છે. શબ્દથી લઈને સ્પર્ધા પન્તના પાંચ જાગરણ સમજવા. આ કયનનેા ભાવાર્થ એ છે કે જે સયત મનુષ્યે જાગૃત હોય છે, તેમના શબ્દાદિક પાંચ જાગરણુ જેના પર રાખ વળી ગઈ છે એવા અગ્નિના જેવા પ્રતિહત શક્તિવાળા હોય છે, કારણ કે તે કાળે કર્મબન્ધના કારણભૂત પ્રમાદનેા અભાવ રહે છે, તેથી જાગૃત અવસ્થામાં તેમને કન્ધ થવાના કારણેાના અભાવ રહે છે.
“ અસંજ્ઞય ' ઇત્યાદિ-અસયત મનુષ્યે! ભલે સુપ્ત હોય કે ભલે જાગૃત હોય, પશુ તેમને માટે તા શખ્વાદિક પાંચ જાગરણ સદા અનિદ્રિતસમાન જ હાય છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-અસયત મનુષ્યા પ્રમાદવાળા હૈાય છે. તેથી તેમને માટે તે સુપ્ત અને જાગૃત આ બન્ને અવસ્થામાં શબ્દાદ્રિક અપ્રતિહત શક્તિવાળા હોવાથી કમ્બન્ધમાં કારણભૂત બને છે. સૂ. ૧૨
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२८