Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છહ્મણ્યકે સ્વરૂપના નિરૂપણ
ઉપરના સૂત્રમાં જે વ્યવહારનું કથન કરવામાં આવ્યું છે તે વ્યવહારને પાયા છaોમાં સભાવ હોય છે. તે સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર છદ્મસ્થ વિષયક સૂત્રનું કથન કરે છે. “છ કાળાડું છ૩મથે સદમાવે” ઈત્યાદિ
ટીકાર્ય–આ છ સ્થાને ને છત્વસ્થ જીવ સર્વભાવે-પ્રત્યક્ષ રૂપે જાણ પણ નથી અને દેખતે પણ નથી–(૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) અશરીર પ્રતિબદ્ધ છવ, (૫) પરમાણુ પુલ અને (૬) શબ્દ પરતુ જેમને કેવળજ્ઞાન અને કેવળદશન ઉત્પન્ન થઈ ગયાં છે એવાં કેવળી ભગવાન આ છએ સ્થાનને સર્વભાવે-પ્રત્યક્ષ રૂપે જાણે છે અને દેખે છે. - પાંચમાં સ્થાનના ત્રીજા ઉદ્દેશાના દસમાં સૂત્ર પ્રમાણે જ આ સૂત્રની વ્યાખ્યા સમજવી. ત્યાં પાંચ સ્થાનનું કથન થયું છે. અહીં તે પાંચ સ્થાને ઉપરાંત શબ્દ નામના છઠ્ઠા સ્થાનનું પણ કથન થયું છે. છટ્વસ્થ છો તે શબ્દને જાણતા-દેખતા નથી, માત્ર કેવળી જ તેને જાણે-દેખે છે. જે સૂ. ૪
ધર્માસ્તિકાય આદિના વિષયમાં જાણવાની અને દેખવાની શક્તિ છવસ્થ જીવમાં હોતી નથી. તેઓ કેવળજ્ઞાનને અભાવે તેમને જાણી શકતા નથી અને કેવળદર્શનને અભાવે તેમને દેખી શકતા નથી. આ પ્રકારનું કથન કરીને હવે સૂત્રકાર સમસ્ત જીવમાં જે જે સદ્ધિ અને શક્તિને અભાવ હોય છે તે અભાવનાં સ્થાન પ્રકટ કરે છે.
હિં ટાળહિં તરવડીયા ”િ ઈત્યાદિ ટીકાર્થ-નીચે દર્શાવેલા છ સ્થાનમાં (વિષયમ) સિદ્ધ અને સંસારી જીની અદ્ધિ, શુતિ, મહાઓ, યશ, શારીરિક શક્તિ અને આત્મશક્તિ તથા પુરુષકાર અને પરાક્રમ, કેઈ પણ રીતે ઉપયોગી નિવડતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ભલે સંસારી હોય કે સિદ્ધ હોય, પરંતુ નીચેના છ કાર્યો કરવાને સમર્થ હોતો નથી—
(૧) “નાં વા ની વા ” કઈ પણ જીવમાં જીવને અજીવ કરવાનું સામર્થ્ય હેતું નથી. “મનીવં વા ” કઈ પણ જીવ અજીવને જીવ રૂપે પરિણુમાવવાને સમર્થ નથી. (૩) “ સર દે મા મારિત ” કઈ પણ જીવ એક જ સમયે સત્યાસત્યાદિ રૂપ બે ભાષાઓ બોલી શકવાને સમર્થ હેતે નથી. “થે શત વા વાર્મ વેરાન માં વા વેરામિ ” કઈ પણ જીપમાં એવી અદ્ધિ હોતી નથી કે તે પિતાની ઈચ્છા અનુસાર પિતાના કૃતકર્મનું વેદન કરે અથવા ન કરે. એટલે કે પિતાની ઇચ્છા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૦