Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 310
________________ આ સાત સમુદ્દઘાતમાંના પહેલા ૬ સમુદ્દઘાત અસંખ્યાત સમયના હોય છે, પરંતુ કેવલિ સમુદૂઘાત આઠ સમય હોય છે. ૨૪ દંડકના જીવમાંથી માત્ર મનુષ્યમાં જ આ સાતે સાત સમુદ્દઘાતને સદ્ભાવ હોય છે. તેથી જ સૂત્રકારે “મનુari #ર” આ પ્રકારને સૂત્રપાઠ અહીં કહ્યો છે સૂ ના નિહાં કે સ્વરૂપના નિરૂપણ આ સમુદઘાત આદિ વસ્તુઓની કેવલિ ભગવાને પ્રરૂપણ કરી છે જે મનુષ્ય જિનેન્દ્ર પ્રતિપાદિત વસ્તુઓની પ્રરૂપણ અન્યથા રૂપે કરે છે તેઓ પ્રવચનથી બાહ્ય ગણાય છે. એવાં પ્રવચનબાહ્ય મનુષ્યોમાં નિદ્ધની પ્રરૂપણા કરે છે-“સમrt of મનવમો માવાણ” ઈત્યાદિ–(સૂ. ૪૮). ટીકાર્થ_શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં નીચે પ્રમાણે સાત પ્રવચન કહ્યા છે—(૧) બહુરત. (૨) જીવપ્રાદેશિક, (૩) અવ્યક્તિક, (૪) સામુહિક, (૫) કિય, (૬) વૈરાશિક અને (૭) અદ્ધિક. જિનેન્દ્ર આગમને જેઓ અપલાપ કરે –તેની વિપરીત રૂપે પ્રરૂપણ કરે છે, એવા આગમાયલાપી જીવને નિહ કહે છે. (૧) બહુરત નિવ–જેઓ એવું માને છે કે ઘણા સમયમાં કાર્ય નિષ્પન્ન થાય છે–એક સમયમાં કાર્ય નિષ્પન્ન થતું નથી, આ પ્રકારની માન્યતા ધરાવનારા જમાલિના અનુયાયીઓને બહુરત નિદ્ધવ કહે છે, શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316