Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગંગાચાર્ય, (૬) ષડુલક (રોહગુપ્ત) અને (૭) ગેઝમાહિલ. આ ધર્માચાર્યોની નગરીઓનાં નામ નીચે પ્રમાણે સમજવા - જમાલિ શ્ર વસ્તીમાં, તિષ્યગુપ્ત રિષભપુરમાં, આષાઢાચાર્ય શ્વેતામ્બિકા નગરીમાં, અશ્વામિત્ર મિથિલા નગરીમાં, ગંગાચાર્ય ઉલકાતીર નગરીમાં, ષડૂલક-રાહગુપ્ત અંતરંજીકા નગરીમાં અને ઓછામાજિલ દશપુર નગરમાં થઈ ગયા હતા. આ સાતે નિહ વિષે વધુ માહિતી મેળવવાની ઈચછાવાળા પાઠકએ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયન પર મારા દ્વારા લખાયેલી પ્રિયદશિની ટીકા વાંચી જવી. | સૂ ૪૮ |
ઉપર્યુક્ત નિ ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરતાં થકાસાતાયાતને જોગવશે, તે કારણે હવે સૂત્રકાર સાતાસાતના સ્વરૂપની પ્રરૂપણા કરે છે–
સાતા ઔર અસાતાકે સ્વરૂપના નિરૂપણ
“નાયાવેનિઝર1 of દરમ ” ઈત્યાદિ–(સૂ ૪૯) ટીકાર્થ–સાતવેદનીય કર્મને અનુભાવ સાત પ્રકારને કહ્યો છે. એટલે કે સુખના કારણભૂત કર્મને વિપાક-ઉદયરસ-સાત પ્રકારને કહ્યો છે–(૧) મને જ્ઞ શબ્દ, (૨) મને જ્ઞ રૂપ, (૩) મનોજ્ઞ રસ, (૪) મનોજ્ઞ ગન્ય, (૫) મને જ્ઞ સ્પર્શ, (૬) મનની સુખરૂપતા અને (૭) વચનની સુખરૂપતા, “સંઘા”ની સંસ્કૃત છાયા “મા” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની અપેક્ષાએ છે અને સાતમે પ્રકાર મનની શુભરૂપતા અને વચનની શુભરૂપતા થાય છે. આ પ્રકારના અર્થની દષ્ટિએ સાતાના અનુભાવમાં કારણભૂત હોવાથી શુભતામાં સાતાનુભાવતા સમજવી, સાતવેદનીય કર્મ કરતાં વિપરીત એવું જે અસાતવેદનીય કર્મ છે તેને અનુભાવ (કર્મોનું ફલ ભેગવવાની શક્તિ) પણ સાત પ્રકારને સમજો--(૧) અમને શબ્દ, આદિ સાત પ્રકારે પૂર્વોક્ત પ્રકારે કરતાં વિપરીત રૂપે અહીં કહેવા જોઈએ છે સૂ. ૪૯ છે
સાતા અને અસતાવાળા દેવ હોય છે, તેથી હવે સૂત્રકાર તે દેવોના એક પ્રકાર રૂપ જે જાતિગ્મદેવે છે, તેમની પ્રરૂપણા કરે છે––
જ્યોતિષ્ક દેવોંકા નિરૂપણ
બાળકને સત્તતારે વારે ' ઇત્યાદિ–(ફૂ. ૫૦) સૂત્રાર્થ-મઘા નક્ષત્ર સાત તારાવાળું છે. અભિજિત આદિ સાત નક્ષત્રને પૂર્વ દ્વારિક કહ્યા છે. તે સાત નક્ષત્રનાં નામ નીચે પ્રમાણે છે-(૧) અભિજિત, (૨) શ્રવણ, (૩) ઘનિષ્ઠા, (૪) શતભિષક, (૫) પૂર્વ ભાદ્રપદા, (૬) ઉત્તર ભાદ્રપદા, (૭) રેવતી,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૯૬