Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચાતુરન્ત ચક્રવર્તી ( ત્રણ સમુદ્ર અને હિમવત્ પર્યંત રૂપ ચાર અંતવાળી પૃથ્વીના ચક્રવર્તી રાજા) ભરત રાજાએ ૬ લાખ પૂર્વ સુધી મહારાજાનું ૫૪ ભાગળ્યું હતું. ૮૪ લાખ વર્ષોંનુ એક પૂર્વાંગ થાય છે અને ૮૪ લાખ પૂર્વાંગનુ એક પૂર્વ થાય છે. " સૂ. ૪૬ ॥
અભિચન્દ્રના કુળમાં ઉત્પન્ન થયેલા પાર્શ્વનાથ ભગવાનના સબંધમાં અને એ જ સાધમ્ય હાવાને કારણે વાસુપૂજ્ય અને ચન્દ્રપ્રભુના વિષયમાં સૂત્રકાર ૬ સ્થાનકાને અનુરૂપ સૂત્ર કહે છે.
स्था०-५२
66
,
વાસણ ળ અઙ્ગો પુસિયાળીચર ” ઇત્યાદિ—
પુરુષશ્રેષ્ઠ પાર્શ્વનાથ અ ́તની દેવા, મનુષ્યા અને અસુરાથી યુક્ત પરિષદમાં અન્ય પ્રતિવાદીએ દ્વારા અજેય એવા વાદીએ રૂપ શિષ્યસ'પત્તિ ૬૦૦ ની હતી. વાસુપૂજ્ય ભગવાન ૬૦૦ પુરુષા સાથે મુંડિત થઈને ગૃહસ્થા વસ્થાના પરિત્યાગ કરીને અણુગારાવસ્થામાં પ્રત્રજિત થયા હતા. ચન્દ્રપ્રભ ભગવાન ૬ માસ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા હતા. “ સુ. ૪૭ ૫
સંયમ ઔર અસંયમ કે સ્વરૂપકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં છદ્મસ્થ પદ્મના પ્રયાગ થયા છે. એવા છદ્મસ્થ જીવ ઇન્દ્રિયાપયેગવાળા હાય છે. તેથી હવે સૂત્રકાર ત્રીન્દ્રિય જીવાની રક્ષા અને વિરાધના રૂપ સયમ અને અસયમનું કથન કરે છે.
“ તેરંતિયાનીવાળ સભામત્રાસ - ઈત્યાદિ ટીકા-જે છત્ર ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પૉંન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયાવાળા જીવાની હિંસા કરતા નથી, તેના દ્વારા ૬ પ્રકારના સચમનુ પાલન થાય છે—(૧) તે તેને ( ત્રીન્દ્રિય જીવને ) ઘ્રાણેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં સુખને નાશકર્તા થતા નથી. (૨) તે તેની ઘ્રાણેન્દ્રિયને દુઃખ ઉત્પન્ન કરનારા થતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૬૫