Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને સાતમાં કુલકરના સમયમાં ઘણે જ ભારે અપરાધ કરનારને આ પ્રકા. રના દંડને પાત્ર બનવું પડતું તે કુલકરેના સમયમાં મધ્યમ અપરાધ કરનારને માકાર રૂપ દંડને પાત્ર બનવું પડતું અને સામાન્ય અપરાધ કરનારને હકકાર રૂપ દંડને પાત્ર બનવું પડતું. હકાર આદિના વિષયમાં એવું કહ્યું છે કે–“વદન ચીયાળ પંઢમા” ઈત્યાદિ.
(૪) અપરાધી પ્રત્યે કે પાયમાન થઈને એવું કહેવું કે તું આ પ્રકારનું કૃત્ય મા કર.” ઇત્યાદિનું નામ પરિભાષા દંડ છે.
(૫) મંડલ એટલે ક્ષેત્ર અપરાધીને કેઈ નિર્દિષ્ટ ક્ષેત્રમાં જ રોકી રાખવો તેનું નામ મંડલમ-ધ છે. ** તમારે આ સ્થાન છેડીને જવું નહી– અમુક મર્યાદિત સ્થાનમાં જ તમારે રહેવું. ” આ પ્રકારની આજ્ઞાનું નામ મંડલબબ્ધ છે. અથવા પુરુષ મંડલરૂપે અથવા સમુદાય રૂપે એકત્રિત ન થવું, એવી આજ્ઞાનું નામ મંડલ બન્યું છે.
(૬) અપરાધીને જેલમાં પૂર તેનું નામ ચારક દંડ છે.
(૭) અપરાધીના હાથ, પગ, કાન, નાક આદિ અવયવોને છેદી નાખવા તેનું નામ છવિચ્છેદ દંડ છે.
પરિભાષા આદિ છેલ્લી ચાર દંડનીતિઓ ભારતના કાળમાં પ્રચલિત થઈ હતી, કહ્યું પણ છે કે–“પરિમાણ ઘET”
ભારતની માન્યતા પ્રમાણે આ ચાર પ્રકારની દંડનીતિઓ છે—
(૧) પરિભાષણ, (૨) મંડલખધ, (૩) ચારક અને (૪) છવિચ્છેદ. | સૂ. ૧૯ છે
પરમેહ નં રૉો જરંતરજ્જવણિ” ઇત્યાદિ–(સૂ. ૧૮)
ચકવર્તી રાજાકે એકેન્દ્રિય પંચેન્દ્રિયવાલે રત્નકા નિરૂપણ
સૂત્રાર્થ–પ્રત્યેક ચાતુરન્ત ચક્રવર્તી રાજા પાસે સાત એકેન્દ્રિય રત્નો હોય છે. તે સાત એકેન્દ્રિય રોનાં નામ આ પ્રમાણે છે-(૧) ચકરત્ન, (૨) છત્રરત્ન, (૩) ચર્મરત્ન, (૪) દંડરન, (૫) અસિરન, (૬) મણિરત્ન અને (૭) કાકિણીરત્ન, આ સાતે રત્નો પૃથ્વીના પરિણામ રૂપ હોવાથી તથા પિત પિતાની જાતિમાં સર્વોત્તમ હોવાથી તેમને રત્ન રૂપ કહેવામાં આવેલ છે. કહ્યું પણ છે કે –“રત્ન નિજ તત” ઈત્યાદિ.
એકેન્દ્રિય રત્નાદિકેનું પ્રમાણ નીચે પ્રમાણે કહ્યું છે–“ હો” ઈત્યાદિ –
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૬ ૦