Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી. (૩) તે તેના સેનેન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતાં સુખને નાશક્ત થતું નથી. (૪) તે તેની જિહવાને દુઃખ ઉત્પન્ન કરનારો બનતો નથી. (૫) તે તેની પશેન્દ્રિય દ્વારા તેને પ્રાપ્ત થતાં સુખને નાશકર્તા થતું નથી (૬) તે તેની સ્પર્શેન્દ્રિયને દુખ આપનાર બનતો નથી.
જે જીવ ત્રીન્દ્રિય ની વિરાધના કરે છે તેના દ્વારા ૬ પ્રકારને અસંયમ સેવાય છે– ૧) તે માણસ તેના પ્રાણેન્દ્રિયના સુખને નાશકર્તા બને છે. (૨) તે તેને ધ્રાણેન્દ્રિયના દુઃખને જનક બને છે (૩) તે તેના રસને. ન્દ્રિયના સુખનો નાશકર્તા બને છે. (૪) તે તેના રસનેન્દ્રિયના દુઃખને ઉત્પાદક બને છે. (૫) તે તેને સ્પર્શેન્દ્રિયના સુખને નાશકર્તા બને છે. (૬) તે તેના સ્પર્શેન્દ્રિયના દુઃખને ઉત્પાદક બને છે.
અહીં સંયમ અને સંયમવાળામાં અભેદના ઉપચારની અપેક્ષાએ સંયમીને જ સંયમ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અહીં અગ્ય પરે પણ (અલગ નહીં કરવાનું નામ અવ્યપ પણ છે) અને અસજન અનાસવ રૂપ હેવાથી સંયમ રૂ૫ છે, અને ત્યારે પણ અને સંજન આસ્રવ રૂપ હેવાથી અસંયમ રૂપ છે. “અવ્ય પરે પવિતા” આ પદને અર્થ “અલગ નહીં કરનાર” થાય છે. જે સૂ. ૪૮ છે
મનુષ્ય ક્ષેત્રમે રહી હુઈ વસ્તુકા નિરૂપણ આગલા સૂત્રમાં સંયમ અને અસંયમનાં ૬ સ્થાનની પ્રરૂપણ કરવામાં આવી. સંયમ અને અસંયમની પ્રરૂપણા મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં આવેલા સ્થળની ૬ સ્થાનની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. ૫૫ સૂત્રો વડે આ પ્રરૂપણ કરવામાં આવી છે. “નહીળું રવે” ઈત્યાદિ
જબૂઢીપ નામના દ્વીપમાં ૬ અકર્મભૂમિઓ કહી છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) હૈમવત, (૨) હૈરણ્યવત, (૩) હરિવર્ષ, (૪) રમ્યકવર્ષ (૫) દેવકુરુ અને (૬) ઉત્તરકુર ! ૧
જબૂદ્વીપ નામના દ્વિીપમાં ૬ વર્ષ કહ્યાં છે--ભરત, (૨) અરવત, (૩) હૈમવત, () હરણ્યવત, (૫) હરિવર્ષ અને (૬) રમકવર્ષ ૨
જબૂદ્વીપ નામના દ્વીપમાં ૬ વર્ષધર પર્વતે આવેલા છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે--(૧) ક્ષુદ્રહિમાન (૨) મહાહિમવાનું (૩) નિષધ, (૪) નીલવાન (૫) રુકમી, અને (૬) શિખરી છે ૩ છે
જબૂદ્વીપના મન્દર પર્વતની દક્ષિણ દિશામાં ૬ ફૂટ આવેલાં છે--
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૬૬