Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અપલેપિકા પિંડૈષણા-વલ્પ લેપયુક્ત એવા જૂની શાલીના ( એક પ્રકારની ડાંગરના) ભાતને ગ્રહણ કરવા રૂપ જે પિંડષણા છે તેને અપલેપિકા પિષણા કહે છે.
અવગૃહીતા પિતૈષણા-ભાજનકાળે શકેારા આદિમાં જે લેાજનાદિને કાઢી રાખવામાં આવેલ હાય તેને ગ્રહણ કરનારની પિંડૈષણાને અવગૃહીતા પિડંબણા કહે છે.
પ્રગૃહીત પિડષણા--ભજનને સમયે દેવાને માટે ( અર્પણ કરવાને માટે) ઊંચા થયેલા હાથ આદિ વડે જે લેજન ગ્રહણ કરવામાં આવે છે તેને, અથવા ખાવાને માટે હાથ આદિ વડે જે ભેાજન ગ્રહણ કરવામાં આવેલું હાય તેને ગ્રહણ કરનારની પિડૈષણાને પ્રગૃહીત પિડેષણા કહે છે.
ઉઝિતષમાં પિવૈષણા ——જે ભેાજન નીરસ હાવાને લીધે નાખી દેવાને ચૈાગ્ય હાય છે. અને જે લેાજન ગ્રહણુ કરવાની ખીજા કાઈ પણ માણસને ઈચ્છા થતી નથી. એવા અન્ત પ્રાન્ત રૂપ ભાજનને ગ્રહણુ કરનાર સાધુની પિતૈષણાને ઉંઝિતધર્માં પિંડૈષણા કહે છે. પાનૈષણા પણ એ જ પ્રમાણે સાત પ્રકારની કહી છે. ચતુર્થ પાનૈષણામાં અનેક પ્રકારતા છે. અલ્પલેપતા તા ત્યાં ઓસામણ આદિ રૂપ સમજવી,
હવે સૂત્રકાર પ્રતિમાના સાત પ્રકારનુ નિરૂપણ કરે છે-
t sar • ઇત્યાદિ——
“ પશુઘલે-આાત્રીયતે કૃતિ અવમહઃ આ વ્યુત્પત્તિ અનુસાર સાધુ પેાતાને રહેવાને માટે જે સ્થાનના આશ્રય લે છે તેને અવગ્રહ કહે છે તે અવગ્રહ વસતિ ઉપાશ્રય રૂપ હોય છે. આ અવગ્રહ વિષયક જે પ્રતિમા ( અભિગ્રહ ) છે તેને અવગ્રહ પ્રતિમા કહે છે, હવે તેના સાત પ્રકાર પ્રકટ કરવામાં આવે છે— હું આ પ્રકારના ઉપાશ્રયમાં જ રહીશ-ખીજા કેાઈ પન્નુ પ્રકારના ઉપાશ્રયમાં નહીં રહું, ” આ પ્રકારને અભિગ્રહ પહેલાં કરીને જે સાધુ સકલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારે છે, તેના આ પ્રકારના અવગ્રહુ અભિ ગ્રહને પહેલા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે.
(6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
""
૨૨૨