Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
С.
જાણુ' છું. '' (૪) પરુષવચન—કઠોર વચનને પરુષ વચન કહે છે. જેમકે દુષ્ટ, ખાચલા દૂર થા મારી સામેથી” (પ) અગારસ્થિત વચન—ગૃહસ્થ જનાનાં જેવાં વચન. જેમ કે “ હું બેટા ! હું મામા! હું કાકા ! હું મનેવી ’ ઇત્યાદિ. (૬) શાંન્ત પડેલા ઝઘડા જે વચનેાથી ફરી ચાલુ થઈ જાય એવા વચન પણ ખેલત્રા જોઈએ નહીં. કહ્યું પણ છે કે—
૮૬ લામિયો સમિયાક્' '’ઇત્યાદિ.
આ છ પ્રકારનાં વચન કુત્સિત વચન રૂપ હોવાથી સાધુ સાધ્વીઓએ એવાં વચને ખેલવા જોઇએ નહીં.. !! સૂ, ૫૩ ॥
અવચનમેં પ્રાયશ્ચિતકા કથન
અવચનેામાં પ્રાયશ્ચિત્તને પ્રસ્તાર થાય છે. તેથી હવે સૂત્રકાર પ્રસ્તારના ૬ પ્રકારનુ નિરૂપણ કરે છે. વ્રણ પત્યા વળતા ''ઈત્યાદિ-(સૂ, ૫૩)
કલ્પના- સાધુના આચરના-પ્રસ્તારના ૬ પ્રકાર કહ્યા છે. અતિચારનુ’ સેવન કરનાર માટે પ્રાયશ્ચિત્તની જે ખાસ વિધિ છે. તેનુ નામ પ્રસ્તાર છે. પ્રસ્તારા પની વિશુદ્ધિને માટે હાવાથી કલ્પ સાથે તેના સબંધ છે. જ્યારે કાઈ સાધુ બીજા કોઈ સાધુ પર પ્રાણાતિપાત દોષનુ' જૂહુ' આપણ કરે છે, ત્યારે તે દોષતુ જૂઠ્ઠું' રેપણુ કરનાર સાધુ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર અને છે અહી' કેવા પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર હોય છે તે પ્રકટ કરવામાં આવે છે1 નિંતો ઇત્યાદિ
66
પર્યાયની અપેક્ષાએ નાના એવા કોઈ સુનિ દ્વારા અતિક્રમ આદિ કઈ ઢોષ થઈ ગયા હૈાય. તેની શુદ્ધિ નિમિત્તે જ્યારે તેને પ્રાયશ્ચિત્ત આપવામાં આવે ત્યારે તે મનમાં એવા વિચાર કરે છે કે હું પણ મને શિક્ષા કરનારને( પ્રાયશ્ચિત્ત દેનારને) શિક્ષા કરાવીશ એવે વિચાર કરીને તે તેના દાષા શોધ્યા કરે છે, પરન્તુ તે મુનિના અતિક્રમાદિ રૂપ કોઈ દોષ તેની નજરે પડતાં નથી.
“ અનેળ બાષ્પ વૃદ્ઘત્ત્તિમ ” ઈત્યાદિ-હવે એવું અને છે કે તે સાધુના દાષા શેાધતા તે ક્ષુલ્લક સાધુ તે સાધુની સાથે ભિક્ષાચર્યાં માટે નીકળે છે, રસ્તામાં કાઈ પુરુષના પગ નીચે આવી જવાથી કાઇ દેડકા મરેલે પડયો
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૭૨