Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાળના પ્રથમ સમય સિવાયના સમયમાં રહે છે તેને અપ્રથમસમય નિગ્રંથ કહે છે. (૩) ચરમસમય નિર્ચ થ-જે અન્તર્મુહૂર્ત પ્રમાણવાળા નિગ્રંથકાળના ચરમ (અન્તિમ) સમયમાં રહે છે, તેને ચરમસમય નિચ કહે છે. (૪) અચરમ સમય નિગ્રંથ-જે ચરમ સમય કરતાં અન્ય સમયમાં શૈલેશી અવસ્થામાં ચરમ સમય પર્વતના સમયમાં રહે છે, તેને અચરમસમય નિગ્રંથ કહે છે. (૫) યથાસૂક્ષ્મ નિગ્રંથ-જે અન્તર્મુદ્દત પ્રમ ણવાળા નિગ્રંથકાળના પ્રથમ સમયથી લઈને શૈલેશી અવસ્થામાં ચરમ સમય પર્વતના બધા સમચોમાં રહે છે, તેને યથાસૂમ નિગ્રંથ કહે છે
સંગ કેવલી અને અગકેવલી રૂપ બે ભેદવાળા જે સનાતક નિગ્રંથ છે તેમના અચ્છવી આદિ પાંચ પ્રકાર કહ્યા છે.
કાયોગના નિરોધને કારણે જેમને શરીરને-કાયાના વ્યાપારને અભાવ હોય છે તે નિગ્રંથને અચ્છવિ કહે છે. અહીં એવું સમજવું જોઈએ કે અયોગ કેવલીના કાગને તે નિરોધ થઈ ગયેલું જ હોય છે, તેથી તેમનામાં અચ્છવિતા સુપષ્ટ જ છે. સંગ કેવલી પણ જ્યારે સૂકમ કાયના યોગથી બાદર કાયાગને નિરોધ કરે છે, ત્યારે તેમનામાં પણ અછવિતા જ હોય છે. નિરોધ આ પ્રમાણે થાય છે-ભગવાન સોગ કેવલી ભગ્રાહિ કર્મના ક્ષપણને માટે પરમ નિર્મળ અત્યન્ત અપ્રકલ્પ પરમનિજરાના કારણરૂપ ધ્યાન ધરવાની અભિલાષાવાળા થાય છે. ત્યારે તેઓ ગનિરોધને માટે ઉપકમ કરે છે. ત્યારે તે પહેલાં કાયગ દ્વારા બાદર મ ગને નિરોધ કરે છે, ત્યાર બાદ બાદર વાગ્યેગને નિરોધ કરે છે. ત્યાર બાદ સૂક્ષમ કાગ વડે આદર કાગને નિષેધ કરે છે. ત્યારબાદ તેઓ સૂમિકાયેગ વડે જ સૂક્ષમ માગને અને સૂમ વાયેગને નિરોધ કરે છે. સૂમ ક્રિયા નિવૃત્તિ શુકલ ધ્યાન ધરતા ધરતા તે કેવલી પોતાના અવછંભથી જ સૂક્ષમ કાયને નિરોધ કરે છે, કારણ કે તે સમયે અન્ય અવર્ણનીય ચોગને અભાવ હોય છે. તે દયાનના સામર્થ્યથી તેઓ વદન, ઉદર આદિ વિવર પૂરણ થવાથી સંકુચિત દેહવાળ-ત્રિભાગવતી પ્રદેશવાળા થઈ જાય છે. ત્યાર બાદ સમૃછિન્ન કિયા અપ્રતિપાતી શુકલયાનને ધરતા થકાં તેઓ મધ્યમ પ્રતિપત્તિ વડે પાંચ હસ્વાક્ષરોના ઉચ્ચારણ પ્રમાણકાળ સુધી જ શૈલેશીકરણમાં પ્રવેશ કરે છે. બાદર કાયયોગને નિરાધ કર્યા બાદ જ્યાં સુધી તેઓ સૂમ કાગનો નિરોધ કરી લેતા નથી ત્યાં સુધી તેઓ સોગ કેવલી જ ગણાય છે. આ અવસ્થામાં તેઓ અતિચારોથી રહિત થઈ જાય છે. (૩) અર્કમાંશ નામનો ત્રીજો ભેદ છે. આ અવસ્થામાં તેમના કર્મોને ક્ષય થઈ જવાથી તેમના કર્મોના અંશ પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪