Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૫) સાધુઓનું પાંચમું નિશ્રાસ્થાન ધર્મોપગ્રાહક શરીર છે. કહ્યું પણ છે કે “ફાધરું ધર્મસંયુ ' ઈત્યાદિ-ધર્મ સંયુક્ત શરીરની ઘણી સાવધાની. પૂર્વક રક્ષા કરવી જોઈએ; કારણ કે જેમ પર્વત પરથી પાણી ઝરે છે એ જ પ્રમાણે શરીરમાંથી ધર્મરૂપી પાણી ઝરે છે.
આ પંચ પ્રકારના સ્થાનમાં ધર્મોપગ્રાહિતા પ્રકટ કરનારી એક ગાથા નીચે પ્રમાણે છે. “ધમ શરત સાધો”િ ઈત્યાદિ–
ધર્મની આરાધના કરતા સાધુઓને માટે રાજા, ગૃહપતિ, છકાયના છે, ગણુ અને શરીર એ પાંચ જ નિશ્રાસ્થાને છે. જે સૂ. ૭ છે
આ રીતે સાધુઓના પાંચ નિશ્રાસ્થાને પ્રકટ કરીને હવે સૂત્રકાર નિધિ. રૂપ પાંચ લૌકિક નિશ્રાસ્થાનેનું નિરૂપણ કરે છે.
i mહી ળરા” ઈત્યાદિ પાંચ પ્રારના નિધિ કહ્યા છે-(૧) પુત્રનિધિ, (૨) મિત્રનિધિ, (૩) શિ૯૫નિધિ, (૪) ધનનિધિ અને (૫) ધાનિધિ.
આ વિશિષ્ટ રત્ન સુવર્ણાદિના ભંડારને નિધિ કહે છે. પુત્ર રૂપ જે નિધિ છે તેને પુત્રનિધિ કહે છે. પુત્રને નિધિરૂપ કહેવાનું કારણ એ છે કે તે ધને પાર્જન કરીને માતાપિતાનું પાલન પોષણ કરે છે. તેથી જ પુત્રનું દર્શન અથવા પુત્ર પ્રાપ્તિ માતાપિતાને માટે આનંદજનક થઈ પડે છે. કહ્યું પણ છે કે
“જાન્તર ઇ પુષ્ય ” ઈત્યાદિ
તપ અને દાન કરવાથી પ્રાપ્ત થતુ પુણ્ય તો જીવને પરલે કમાં જ સુખદાયી થાય છે, પણ સુ પુત્ર તે આલોક અને પરલેક રૂપ બને લેકમાં સુખદાયક થઈ પડે છે. આ પ્રકારના આ પુત્રરૂપ નિધિને પહેલો લૌકિક નિધિ કહ્યો છે. (૨) મિત્રને બીજા લૌકિક નિધિરૂપ કહ્યો છે. જે સનેહ કરે છે તે મિત્ર-સહત છે. એવા મિત્રરૂપ નિધિને મિત્રનિધિ અથવા સહતનિધિ કહે છે મિત્રને નિધિરૂપ કહેવાનું કારણ એ છે કે તે અર્થાદિની પ્રાપ્તિમાં સહાયક બનતે હેવાથી આનંદદાયક થઈ પડે છે. કહ્યું પણ છે કે :
“તસ્તારતુ ચશ્રીઃ '' ઈત્યાદિ–
જેને શર, વિનીત અને વિચક્ષણ મિત્ર હેત નથી તેને રાજયશ્રીની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે અને મૃગના જેવા નયનવાળી પ્રાણપ્યારી પણ કેવી રીતે સંભવી શકે ! આ પ્રકારનો આ બીજે લૌકિકનિધિ કહ્યો છે. (૩) શિલ્પનિધિ–ચિત્રાદિના જ્ઞાનનું નામ શિ૯પ છે. આ પ્રકારના શિલ્પરૂપ જે નિધિ છે તેને શિનિધિ કહે છે, “શિલ્પ” પદ વિદ્યાનું ઉપલક્ષણ રથo-૨૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
८४