Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાલિક સામાયિકને સદૂભાવ પ્રથમ અને અન્તિમ તીર્થકરોના તીર્થમાં અનાપિત વતવાળા શિશ્નમાં શિષ્યમાં હોય છે. તે સ્તકકાલિક હોય છે. યાવસ્કથિક સામાયિકને સદૂભાવ બાકીના બાવીશ તીર્થકરોના અને વિદેહ. ક્ષેત્રના તીર્થકરોના તીર્થમાં ઉપસ્થાનને અભાવે અનાપિત વ્રતવાળા જીવોના શિમાં હોય છે. સામાયિક રૂપ જે સંયમ છે તેનું નામ સામાયિક સંયમ છે. આ પ્રકારનું સંયમના પ્રથમ ભેદનું સ્વરૂપ છે. ૧
પૂર્વપર્યાયના છેદનનું નામ છેદ છે, અને વ્રતોમાં આરોપણ કરવાનું નામ ઉપસ્થાપન છે. આ બંનેને જે સમયમાં સદ્ભાવ હોય છે, તે સમયનું નામ છેદેપસ્થાપન છે. આ છેદેપસ્થાપન જ છે પસ્થાપનિક છે. અથવા જે મહાવ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયના છેદન વડે આરેપિત કરાય છે, તેનું નામ છેદોપસ્થાપનીય છે. તે પણ અનતિચાર અને સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. તેમાંના પ્રથમ ભેદને સદભાવ ઈવર સામાયિકવાળા શિષ્યમાં હોય છે, અથવા તીર્થાતરના સંક્રમમાં તેને સદુભાવ હોય છે. જેમકે પાશ્વનાથના સાધુઓ કેશિમુનિ આદિ અનતિચાર છપસ્થાપનીય હતા. બીજા ભેદને સદુભાવ મૂળ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરનાર સાધુમાં હોય છે.
કહ્યું પણ છે કે “ઘરચાચરણ ૩ છો? ઈત્યાદિ–
પૂર્વ પર્યાયનું છેદન અને વ્રતમાં ઉપસ્થાન જ્યાં થાય છે, તેનું નામ છેદે સ્થાપનીય છે. તે અનતિચાર સાતિચારના ભેદથી બે પ્રકારનું કહ્યું છે. શક્ષમાં નિરતિચારને સદૂભાવ હોય છે, અથવા તીર્થાતરના સંક્રમમાં તે હોય છે મૂલગુણઘાતી સાધુમાં સાતિચારને સદૂભાવ હોય છે. પ્રથમ તથા અંતિમ તીર્થકરના અવસ્થિત સમાચાર રૂપ સ્થિતકપમાં બનને પ્રકારના છેદેપસ્થાપનીય
स्था०-१३
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૩૭