________________
( ૨ )
સ્વરૂપ કહેવું જોઇએ, તેથી બીજા અધિકારમાં આગણત્રીશ શ્લોકોવડે અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ જાણ્યા છતાં પણ દંભના ત્યાગ કરવા જોઇએ, તેથી ત્રીજા અધિકારમાં આવીશ લેાકે કરીને દંભત્યાગનું વર્ણન કર્યું છે. દંભને ત્યાગ કરીને પણ સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઇએ, તેથી સત્તાવીશ લેાકેાવડે ભવસ્વરૂ૫ચિંતન નામને ચોથા અધિકાર રચ્યા છે. ( અહીં પહેલા પ્રબંધ પૂરો થાય છે ).
બીજા પ્રબંધમાં ત્રણ અધિકાર કરેલા છે. તેમાં ભવસ્વરૂપનું ચિંતન કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી છત્રીશ લેાકે કરીને વૈરાગ્યસંભવ નામને પ્રથમ અધિકાર કર્યો છે. વૈરાગ્યવાન પુરૂષે વૈરાગ્યના ભેદો જાણવા જોઇએ, તેથી ચુમાલીશ શ્યાકાવડે વૈરાગ્યભેદ નામના ખીો અધિકાર કહ્યો છે. વૈરાગ્યના ભેદ જાણ્યા પછી વૈરાગ્યના વિષય જાણવા જોઇએ, તેથી છવીશ લાકે કરીને વૈરાગ્ય વિષય નામના ત્રીને અધિકાર મતાન્યા છે.
ત્રીજા પ્રબંધમાં ચાર અધિકારો છે. તેમાં વૈરાગ્યને વિષય જાણ્યા પછી મમતાના ત્યાગ કરવા જોઇએ, તેથી સત્તાવીશ લાકે કરીને મમતાત્યાગ નામના પહેલા અધિકાર કહ્યો છે. મમતાના ત્યાગ કર વાથી સમતા ઉત્પન્ન થાય છે, તેથી અઠ્ઠાવીશ લાકે કરીને સમતા નામના બીજો અધિકાર કહ્યો છે. સમતાવાળાને સત્ અનુષ્ઠાન હાય છે, તેથી આગણુચાળીશ લેાકે કરીને સદનુષ્ઠાન નામના ત્રીને અધિકાર કહ્યો છે. સદનુષ્ઠાન કરવાથી મનની શુદ્ધિ થાય છે, માટે ખાવીશ લેાકે કરીને મનશુદ્ધિ નામના ચાથેા અધિકાર કર્યો છે.
ચેાથા પ્રબંધમાં ત્રણ અધિકાર છે. મનશુદ્ધિ સમકિતવંતને જ સફળ થાય છે, માટે અઠ્ઠાવન લેકે કરીને સમ્યક્ત્વ નામનેા પહેલે અધિકાર કહ્યો છે. સમકિતની પ્રાપ્તિ મિથ્યાત્વને ત્યાગ કરવાથી જ થાય છે, તેથી નવાણું લોકે કરીને મિથ્યાત્રત્યાગ નામને બીજો અધિકાર કર્યો છે. મિથ્યાત્વના ત્યાગ પણ અસત્ આગ્રહ (કદાગ્રહ)ના ત્યાગ કરવાથી જ થાય છે, માટે એકવીશ લેાકે કરીને અસગ્રહત્યાગ નામને ત્રીજો અધિકાર કર્યો છે.
પાંચમા પ્રબંધમાં ત્રણ અધિકાર છે. કદાગ્રહ ત્યાગ કરવાથી ચાગને વિષે અધિકાર પ્રાપ્ત થાય છે, તેથી ત્ર્યાશી શ્લાકે કરીને યાગા ધિકાર નામના પ્રથમ અધિકાર કર્યાં છે. યોગને વિષે અધિકાર પામેલાઆને શુભધ્યાન પ્રાપ્ત થાય છે, તેથી ચારાશી લાકે કરીને ધ્યાન નામના બીને અધિકાર કહ્યો છે. સ્થાનવાળા પુરૂષો ધ્યાનની સ્તુતિ
Aho! Shrutgyanam