________________
॥ श्रीअध्यात्मसार भाषान्तर ॥
_ટીવ મિરની પરિવા जयति वीरनाथस्य देशनामृततोयधिः। . अध्यात्मशीकरैर्जन्तोर्दुःकषायामयापहः ॥१॥
અર્થ—અધ્યાત્મરૂપી બિંદુવડે પ્રાણુઓના દુષ્ટ કક્ષારૂપી વ્યાધિઓને નાશ કરનાર શ્રી વીરસ્વામીને દેશનારૂપી અમૃતને સમુદ્ર જયવંત વર્તે છે.
नौमि परोपकृन्मुख्यं यशोविजयवाचकम् । . यदध्यात्मोपदेशेन मादृशोऽजनि तद्रुचिः ॥ २ ॥
અર્થ–પરોપકારી પુરૂષને વિષે મુખ્ય વાચકવર્ય શ્રીયશવિજયજી ઉપાધ્યાયને હું નમસ્કાર (વંદના) કરું છું, કે જેના અધ્યાત્મશાસ્ત્રના ઉપદેશ કરીને મારા જેવા મનુષ્યને તે અધ્યાત્મને વિષે રૂચિ થઈ.
नत्वा सर्वविदः सर्वान् श्रुतधरांश्च शारदाम् । क्रियतेऽध्यात्मसारोऽत्र व्याख्या गुरुप्रसादतः ॥३॥
અર્થ–સ સર્વને, મૃતધરને તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને હું ગુરુકૃપાથી આ અધ્યાત્મસારની વ્યાખ્યા કરું છું.
વાચકવર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે આ અધ્યાત્મસાર ગ્રંથમાં સાત પ્રબંધ અને તેના એકવીશ અધિકારે કરેલા છે. તેમાં પ્રથમ પ્રબંધમાં ચાર અધિકાર કરેલા છે. તેમાંના પેલા અધિકારમાં ચોવીશ લેકે છે. તેમાં ગ્રથની આદિમાં વિઘની શાન્તિને માટે મંગલ કરવું જોઈએ. માટે પ્રથમ પાંચ કવડે પિતાના અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલ કર્યું છે. મંગલ કર્યા છતાં પણ ગ્રન્થનું અભિધેય કહેવું જોઈએ માટે એક લોકવડે અભિધેયની સૂચના કરી છે. અભિધેય કહ્યા છતાં પણ શ્રોતાઓને સન્મુખ કરવા વાસ્તે (રૂચિ ઉત્પન્ન કરવા વાસ્તે) શાસ્ત્રને મહિમા કહેવું જોઈએ, તેથી અઢાર કેવડે અધ્યાત્મશાઅને મહિમા વર્ણવ્યો છે. મહિમાનું વર્ણન કર્યા છતાં પણ શાસ્ત્રનું
Aho! Shrutgyanam